હા તમે જે વાંચો છો તે સાચું છે… ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ખાતે હાથ ધરાયેલા સંશોધનોના આધારે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે અથવા સંબંધમાં હોય…
Relationship
એક સામાન્ય ખ્યાલ મુજબ જ્યારે બે વિજાતીય વ્યક્તિ સાથે રહે છે ત્યારે માત્ર શારીરિક સંબંધ જ જવાબદાર નથી હોતા અને તેની સાથે પરિવારિક અને અનેક રેલેશન…
ભારતીય સંસ્કૃતિત અનુસાર એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ સાથે નથી રહી શકતા એટ્લે તેને “મા” બનાવી જે બાળકને જન્મ આપવા સક્ષમ છે, આ ઉપરાંત…
પ્રેમ જ્યારે સોળે કળાએ ખીલે ત્યારે બે પ્રેમી પંખીળા એકબીજામાં સમાઈ જવા પણ તૈયાર હોય છે જેની શરૂઆત ગાઢ આલિંગનથી થાય છે અને પછી આવે છે…
કોન્ડોમ શબ્દ સાંભળતા જ સેક્સના વિચાર આવે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે વિશ્વનું પહેલું કોન્ડોમ કેમાથી અને ક્યારે બન્યું હતું ? કોન્ડોમ શારીરિક સંબંધ બાંધતા સમયે સુરક્ષાના ભાગ…
સંબંધોની શરૂઆત લાગણી અને વિશ્વાસથી થાય છે અને જયારે સંપૂર્ણ વિશ્વાસ કેળવાય છે ત્યારે સંબંધો આગળ વધે છે અને તે સમયે પ્રેમમાં બંને પાત્ર એકબીજાથી નજીક આવે છે. પરંતુ જયારેપણ એટલી નિકટતા આવે ત્યારે યુવતીઓએ ખાસ સાથી સાથે શારીરિક સંબંધની શરૂઆત કરતા પહેલા કેટલાક જરૂરી સવાલ પૂછવા જોઈએ જેથી સંબંધો વધુ મજબૂત બને છે.તો આવો જોઈએ એપ્રશ્નો કેવા હોવા જોઈએ… કેટલીસ્ત્રીઓસાથે શારીરિક સંબંધ બાંધ્યો છે..? આ પ્રશ્નથી સાથીની સેક્સ પરફોર્મન્સની ક્ષમતાનો આધાર કાઢી શકાય છે. શુંજીવનમાં માત્ર સેક્સ જ જરૂરી છે..? આ પ્રશ્ન દ્વારા સાથીના ચારિત્ર્યનો પણ અંદાજ આવે છે. જો સામે વળી વ્યક્તિનો જવાબ હા માં હોય છે તો સમજવું કે એ વ્યક્તિથી દૂર થઇ જવું જ સારૂ છે. સેક્સનેરેટ આપો છો..? દરેક યુવતી એ જાણવા માંગે છે કે શું તેનો સાથી સમાગમ સમયે તેના પર્ફોર્મન્સને રેટ આપે છે. STD ટેસ્ટક્યારે કરાવ્યો હતો..? સ્ત્રીઓ સેફ્ટિનું ધ્યાન રાખતી હોય છે, જેના કારણે તે સાથી તરફથી કોઈ પણ જાતના સંક્રમણમાં ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. હાઇજિનનુંધ્યાનકેટલું રાખે છે..? યુવતીઓને એ બીક સતાવતી હોય છે શું તેનો સાથી તેના પ્રાઇવેટ પાર્ટની સાફસફાઈ રાખે છે કે નહિ? શુંતેનોસાથી શરુઆત કરે છે..? સ્ત્રી શારીરિક સંબંધ બાંદ્રા માટેની ઉત્તેજના માટે એવું ઇચ્છતી હોય છે કે પુરુષ પાત્ર એની શરુઆત કરે. કઈકવધારેનીઈચ્છા છે..? યુવતી હમેશા એ ઇચ્છતી હોય છે કે તેનો સાથી માત્ર સેક્સ દ્વારા જ તેનો પ્રેમ ન દર્શાવે અને કંઈક એવું પણ કરે કે જે કંઈક અલગ હોય. છેલ્લેક્યારેશારીરિક સંબંધ બાંધ્યો હતો..? જયારે પણ સંબંધ માટે શારીરિક સંબંધની શરૂઆતની વાત આવે છે ત્યારે દરેક યુવતીને એ સવાલ સતાવતો હોય છે કે તેના સાથીએ છેલ્લે ક્યારે સેક્સ કર્યું હતું? શું તમારો સાથી…
ભારત જેવા દેશમાં જ્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે, ત્યાં જો એમ કહેવામા આવે કે હજુ પણ સ્ત્રી પુરુષ ગર્ભ બીકથી સમાગમ સમયે તણાવ અનુભવતા…
સેક્સ એ માત્ર શારીરિક ભૂખ નથી પ્રેમમાં સેક્સનું ખાસ મહત્વ છે. જ્યારે સ્ત્રી પુરુષ પ્રેમમાં એકબીજાનું વધુ નજીક આવે છે અને એક બીજામાં તલ્લીન થવા એક…
કેમ દરેક સંબંધ ને કોઇ નામ નથી આપી શકાતુ? એ લાગણી ના સંબંધ ને ક્યુ નામ આપવુ કે જ્યા ફક્ત અને ફક્ત વિશ્વાસ છે, કાળજી છે,…
ભારતીય સમાજમાં સ્ત્રીનું ચારિત્ર્ય તેની વર્જિનિટી પર ટકેલું છે , જ્યારે પણ કઈ વાત આવે ત્યારે સૌપ્રથમ સ્ત્રીના ચરિત્રને તોલમા આવે છે પરંતુ ક્યારેય પુરુષના ચરિત્રની તુલના તેની…