માણસના શરીરમાં આંખ સૌી મહત્વપૂર્ણ અંગ છે. સો જ સંવેદનશીલ પણ છે એટલા માટે તેની યોગ્ય દેખભાળ કરવાનું ખૂબ જ જરૂરી છે. નહીં તો આંખ નબળી…
Lifestyle
હકીકતમાં રાતનું ભોજન સરળતાથી પચી જાય એવું હળવું હોવું જોઈએ. આજકાલ લોકો રાતે પણ મોડા સુધી આચરકુચર ખાતાં હોય છે. જેના કારણે અપચો, અનિદ્રા, હાર્ટ બર્ન, વજન…
વર્કઆઉટ કરતી વખતે ગમે તેટલો પરસેવો પાડવો પડે, પણ સુંદર બોડી માટે આપણી આ કોશિશ ક્યાંકને ક્યાંક આપણને રાહત આપે છે. છતાં પણ સુંદર પર્સનાલિટી માટે…
આજકાલ યુવતીઓ હેર સ્મૂધનિંગ અથવા રિબોન્ડિંગ કે સ્ટ્રેટનિંગ કરાવે છે. શું તમે આ ટ્રીટમેન્ટ્સ વિશે યોગ્ય જાણકારી ધરાવો છો? કે પછી ત્રણેયને એક જ સમજીને કોઇ…
વધારે પડતું પાકેલું કેળુ એટલે કે કેળાની છાલ પર કાળા ડાઘ આવી જાય છે, તો કેટલાક લોકોને એમ લાગે છે કે કેળુ બગડી ગયું છે અને…
જો સમયસર ઇલાજ કરાવવો હોય તો એ માટે એક જ ઉપાય છે – જે વ્યક્તિને નસકોરાં બોલાવવાની આદત હોય તે ચોક્કસ એક વખત ડોક્ટર પાસે જઈને…
હાઈપર ટેન્શનના દર્દીઓને પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે રોજ દવા લેવી જરૂરી છે. જોકે માત્ર દવા લેવાી જ બ્લડપ્રેશર ઘટાડવામાં સફળતા મળતી ની. કેનેડાના અભ્યાસીઓનું કહેવું છે…
ઉનાળામાં જેટલું બને એટલું પાણી પીવું. બહારથી આવીને તરત જ પાણી ન પીવું. થોડી વાર રહીને લીંબુ શરબત પીવું. બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું.…
જન્મથી જ થનારા આ પ્રોબ્લેમનો કોઈ ખાસ ઇલાજ નથી, પરંતુ ટ્રીટમેન્ટ દ્વારા આવાં બાળકોને સક્ષમ બનાવી શકાય છે જેથી તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે.…
ઊંઘમાં વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયામાં ખલેલ પડે ત્યારે ઊંઘ ડિસ્ટર્બ થાય છે. આ તકલીફને સ્લિપ એપ્નીઆ કહેવામાં આવે છે. એક અનુમાન મુજબ વિશ્વના પાંચ ટકા બાળકોમાં આ…