હાલ હોટેસ્ટ ટ્રેન્ડ કોઈ હોય તો એ સ્મોકી આઇઝનો છે જેમાં બ્લેક, ઑલિવ ગ્રીન, નેવી બ્લુ જેવા ડાર્ક શેડ્સના આઇ-શેડોની મદદી આંખોને હાઇલાઇટ કરવામાં આવે છે.…
Lifestyle
ગરમીના સમયમાં પરસેવો વો તે સામાન્ય બાબત છે. પરંતુ જે લોકોને એક હદ કરતા વધારે પરસેવો થાય છે. તો તેમણે આ બાબતને અવગણવી જોઇએ નહીં. કારણકે…
હાલમાં મુંબઈના ત્રણ સંશોધકોએ સાબિત કર્યું કે દાંતના ચોકઠાનું ફિટિંગ બરાબર ન હોય તો એ ઓરલ કેન્સરનું કારણ બની શકે છે. આ સિવાય પણ બીજાં ઘણાં…
રાજ્યમાં વિવિધ પ્રકારનાં ફળો જોવા મળે છે. હવે તો વિદેશનાં ફળો પણ આપણે ત્યાં વેચાતાં યાં છે. જેમાં ઍવાકાડો, કિવિ, થાઇલેન્ડનાં તરબૂચ, પપૈયાં, સફરજન જેવાં ફળોનો…
ગળ્યું ફળ ડાયાબિટીસના દરદીઓએ ન ખાવું જોઈએ, કેમ કે કોઈ પણ પ્રકારનું ગળપણ ખાવાથી બ્લડ-શુગરમાં વધારો ાય છે એવી માન્યતા પ્રવર્તી રહી છે ત્યારે બ્રિટનના અભ્યાસીઓનું…
લોકો પહેલા પ્રેમને છોડીને જતાં તો રહે છે પરંતુ થોડાક સમય બાદ ફરીથી પાછા ફરે છે. તમારા માંથી કેટલાંક લોકો એવું માનતા હશે કે પહેલો પ્રેમ…
યોગ દરેક રોગની દવા છે.ડોક્ટરો પણ એવું માને છે કે યોગ દ્વારા બધી બીમાંરીઓને નિયંત્રણમાં રાખી શકાય છે.બદલાયેલી જીવન શૈલી ની સાથો સાથ લોકોના ખીરાકમાં પણ…
રોજ બદામને પલાળીને ખાવી પણ ખૂબ લાભદાયક છે. પલાળેલી બદામ પાચનમાં મદદ કરે છે. આવો જોઈએ પલાડેલી બદામનાં લાભ વિશે રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને…
વર્કઆઉટ કરતા પહેલાં કંઈક ખાવું જોઈએ કે ભૂખ્યા જવું જોઈએ એ સવાલ અનેક લોકોને સતાવતો હોય છે. જોકે હવે વૈજ્ઞાનિકોએ તેનો તોડ કાઢી આપ્યો છે. બ્રિટનના…
આયુર્વેદમાં વિપરીત ગુણ અને તાસીર વાળા ફૂડસને સો નહીં ખાવા માટેની સલાહ આપવામાં આવી છે. આ બાબતે કેટલાક ડોક્ટરનું કહેવું છે કે આયુર્વેદમાં પ્રતિબંધ કરવામાં આવેલા…