લગ્નજીવન ટકાવી રાખવા માટે અનેક સર્વે હા ધરાતાં હોય છે. એક સર્વે પ્રમાણે સફળ લગ્નજીવનમાં થેંક્યું કહેવાી અનેક વાત, વિવાદ અને ઝઘડાનો અંત આવી જાય છે. અમેરિકામાં…
Lifestyle
લોહીની તપાસ કરવાી કિડનીનો રોગ તરત પારખી શકાય એવી શોધ મિનેસોટાના નિષ્ણાતોએ કરી છે. કિડની અને હાઈપર ટેન્શન વિશેષજ્ઞ લા ટોન્યા હિક્સનની આગેવાનીમાં કરવામાં આવેલા સંશોધનમાં…
ડેઈલી કંઈક ને કંઈક ડ્રિન્ક પીવા તો બધાને જોઈએ છે, પણ જો તમે એકસ્ટ્રા સ્વીટનેસ ધરાવતાં પીણાં પીવાના આદિ હો તો ચેતી જવું જોઈએ, કેમ કે…
શરીરમાં ખંજવાળ, રેડ સ્પોર્ટસ, ઉઘરસ પણ થઇ શકે છે કદાચ તમારા માટે એલર્જી સામાન્ય બાબત છે પરંતુ જેને અમુક પ્રકારના ભોજનનીથી કે આહારથી એલર્જી હોય તો…
એ વાત તો બધા જ જાણે છે જે રોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયદા થાય છે. લોકો ઘણા અલગ અલગ ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય છે, પરંતુ પિસ્તા…
આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધાર લાવીને અનેક દવાઓનુ સેવન કરે છે. પણ…
વિશ્વના ઘણાં બધા દેશોમાં એબોર્શન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તથા કેટલાંક અપવાદરુપ કિસ્સાઓ કે ઘટનાઓમાં જ અગાઉથી પરવાનગી મેળવીને એબોર્શન કરી શકાય છે. ત્યારે હવે…
કહેવાય છે ને કે પુરતી ઉંઘ દુનિયાનું સૌથી મોટુ સુખ છે, જે વ્યક્તિ શાંતિથી ઉંઘી શકતું હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. પરંતુ આજની દોડ-ભાગની…
નહાવાના તો તમે અઢણક ફાયદાઓ સાંભળ્યા હશે કે તેનાથી તાજગી અનુભવાય છે, બિમારીઓથી રક્ષણ મેળવી શકાય પરંતુ શું તમે ન નહાવાના ગુણો વિશે સાંભળ્યું છે ?…
ઓલિવ ઓઇલ હોય, અથવા રોજમેરી ઓઇલ આજકાલ તમને ઓઇલમાં અનેક વેરાઇટી મળી રહેશે, બધાના પોતાના ફાયદાઓ રહેલા હોય છે, પરંતુ ઓઇલની એકબીજી એવી જ વેરાયટી છે.…