Health & Fitness

TB | health

ગીચતા, ગંદકી અને જાગૃતિનો અભાવ જેવાં કારણોની સો-સો બીજાં પણ કેટલાંક કારણો છે જેને લીધે ભારતમાં ટીબીનું પ્રમાણ વધુ છે. જેમકે વધતું કુપોષણ, ડાયાબિટીઝના દરદીઓનો અતિરેક,…

turmeric-water | health

હળદરને શરૂઆતી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાી હાજમાી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક ઈ જાય છે. તેી જો તમે આ…

eyes | health

જ્યારે રેટીનાની તપાસ કરવાની હોય ત્યારે આંખના ડોક્ટર પહેલા આંખમાં દવાના ટિપા નાખે છે. તેનાથી આંખની કીકીના સેન્ટરમાં આવેલો માર્ગ વિસ્ફારીત ાય છે. અમેરિકાના શિકાગોમાં આવેલી…

health |

કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા હેલ્ધી વિટામિન અને મિનરલ્સ હોય છે.જે શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે.અપનાવો આ ઉપાય અને તમારા શરીરને ચરબી મુક્ત બનાવો. મધ…

dryfruit | health

કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે. આ માટે તેને હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. રોજ પલાળેલી કિશમિશ ખાવાથી અનેક ગણો ફાયદો…

back pain | health

લાઇટ-ટચ કી-બોર્ડથી ટાઇપિંગ ઝડપથી થાય છે. પરંતુ સતત માઉસ અને ટ્રેકબોલ વાપરવાથી લાંબા ગાળે હાથના સ્નાયુઓ ઉપર અસર થાય છે. રિપિટેટિવ સ્ટ્રેન ઇન્જરીમાં કમરને પણ નુકસાન થાય…

water lemon | health

શું તમે જાણો છો કે લીંબુને ઉકાળીને એનું સેવન કરવાથી તમારા શરીરને કેવા પ્રકારના ફાયદા થઇ શકે છે. એમાં તમારે લીંબુને એની છાલ સાથે જ ઉકાળવું…

brinjal | health

ઘણા પ્રકારના સ્વાસ્થયના લાભના કારણે રીંગણ ઘણા લોકોની ફેવરીટ શાકભાજી હોય છે. કેટલીક શોધથી એ વાત સામે આવી છે કે રીંગણમાં બીજા છોડની તુલનમાં વધારે નિકોટીન…

broccoli | health

લીલીછમ બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. હવે અમેરિકાની યુનિવર્સિટીએ શોધ્યું છે કે બ્રોકલી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અટકાવવામાં પણ મદદરૂપ બને છે તેનું કારણ આપણા…