વાંચતા જ આ વિષય તમને અવશ્ય ચોકાવી દીધા હશે પરંતુ આ ટીપ્સ ચોક્કસ પણે મદદ‚પ તેમજ ઉપયોગી છે. તો હવે આ નુસ્ખાઓ બાદ સ્ત્રીઓને પાર્લરના ખર્ચાથી…
Beauty tips
જી….હા….હા વાંચક મિત્રો આપણે વાળને વધારવાં તેમજ તેની જાણવણી કરવા અનેક પ્રયાસો હાથ ધરતા હોઇએ છીએ… વાળની સુંદરતા, તેાો ગ્રોંથ બરકરાર રહે તે હેતુથી કંઇને કંઇ…
ત્વચાને ખુબ સુરત બનાવવ માટે લોકો ફેસ માસ્કનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી એક મુલ્તાની માટીનો ઉપયોગ લોકો વર્ષથી કરે છે. મુલ્તાની માટીના ઉપયોગથી ચહેરાં જ…
સુંદર, બેદાગ ત્વચા માટે આપણે કેટલાક જાત-જાતના અને ભાત-ભાતનાં ઉપાયો અજમાવીએ છીએ. બેસન એક એવી ચીજ છે જે ઘરમાં ઉપયોગી થાય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ…
ડ્રાઇ સ્કીનએ હંમેશા ચહેરાની ચમકને ઓછી કરી દે છે. તેને દુર કરવા કોઇ પાર્લરમાં જાવાની જ‚ર નથી. ઘરના નુસ્કાથી કામ થઇ જાશે. – કેળા ડ્રાઇ સ્કીનને…
એલોવીરના તો ઘણા જ ફાયદા છે. જે લોકોના ઘરમાં એલોવીર હોય તે લોકોને નાના-નાના દુખાવામાં કે રોગો માટે ડોક્ટર પાસે જવું પડતું નથી. તો જાણો તેના…
આલ્કોહોલએ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. એ બધા જાણે છે. આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ આલ્કોહોલનું સિમિત માત્રામાં સેવન સ્વાસ્થ્યને માટે જ નહીં પરંતુ…
કોફી એ માત્ર એક ડ્રિંક જ નથી પરંતુ તે એક બ્યુટી પ્રોડકટ પણ છે. કોફીનો ઉપયોગ ફેસ,વાળ અને પૂરા શરીરને ખૂબસૂરત બનાવી શકે છે.તો ચાલો જાણીએ…
લાંબા નખએ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે. પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો…
રોજ પ્રદુષણ અને ધુળ-માટીના લીધે વાળને વધુ નુકસાન થાય છે આમ તો આપણે વાળની સામાન્ય દેખભાળ જ કરતા હોઇએ છીએ. માર્કેટમાં મળતા નેચરલ પ્રોડકટ્સનો ઉપયોગ આપણે…