અમેરિકાના વીઝા કે ગ્રીન કાર્ડ ધરાવનાર ભારતીય નાગરીકને એક વખત એક્સટેન્શનના વિકલ્પ સાથે ૧૪ દિવસના વીઝા મળશે અમેરિકાના વીઝા કે ગ્રીન કાર્ડ ધરાવનારા ભારતીય નાગરીકો માટે…
International
આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના રોજ શ્રમ અને શ્રમિકોની યાદ કરવામાં આવે છે અને તેઓને માળખાગત સુવિધાઓ અને બીજા લાભ મળી રહે તે માટેના પ્રયાસો થાય છે.…
મિંડાઓના આયલેન્ડના તટીય ક્ષેત્રમાં ભૂકંપ બાદ આફટર શોકસ આવવાની શકયતા ફિલીપાઇન્સમાં મિંડાનાઓ દ્રીપના તટીય ક્ષેત્રમાં વહેલી સવારે ભૂકંપના શકિતશાળી ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૬.૮ માપવામાં…
મધર ઓફ બોમ્બનો ઉપયોગ અમેરિકાને માથે પડયો !!! પાક-અફઘાન બોર્ડર ઉપર અમેરિકી સૈન્ય દ્વારા ૧૦ ટનનો મહાકાય બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આઈએસના આતંકવાદીઓ દ્વારા અવર-જવર માટે…
૨ સ્થળે ચર્ચમાં થયેલા હુમલા બાદ ઈજીપ્તમાં ઈમરજન્સી ઈજીપ્તમાં યેલા આતંકી હુમલામાં ૪૩ લોકોના મોત યા છે જયારે ૧૦૦ વધુને ઈજા પહોંચી છે. રવિવારના રોજ ઈજીપ્તના…
એચ-૧ વિઝા નીતિને લઈ યુએસની કોલેજોમાં ભારતીય વિર્દ્યાથીઓની એપ્લીકેશન ઘટી યુનાઈટેડ સ્ટેટમાં હાલ એચ-૧ વિઝાને મોડયુલાઈઝ કરવામાં આવી છે. જેની અસર મુખ્યત્વે ભારતીય અને ચીનના વિર્દ્યાથીઓમાં…
૪૦ લોકો ઘાયલ થયા યુકેની પાર્લામેન્ટમાં આતંકી હુમલો થયો છે. જેમાં મૃત્યુઆંક વધીને પ થયો છે. જેમાં ૪૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેમને નજીક હોસ્પિટલમાં…
અમેરિકાના ફોર્બ્સ મેગેઝીને બહાર પાડી યાદી ૫ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપતિ સાથે બિલ ગેટસ દુનિયાના સૌથી ધનાગઢ બની ગયા છે. જયારે બિઝનેસમેન અને અમેરીકાના પ્રમુખ…
ગ્વાદર બંદર માટે ચીન દ્વારા નિર્માણાધિન કોરીડોર પીઓકેમાંથી પસાર તો હોવાથી ભારત ચિંતીત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર સામે ભારત ઘણા સમયી વિરોધ નોંધાવી રહ્યું છે. આ કોરીડોર…
પાક.માં વસતા હિંદુ સમુદાયને સુરક્ષાની ખાતરી આપતા વડાપ્રધાન. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સ્થાનિક હિંદુઓને હોળીની શુભકામના પાઠવી હતી. પ્રસંગોચિત ઉદબોધનમાં શરીફે જણાવ્યું હતુ કે ધરાર ધર્માંતરણ…