સુરત નજીક કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા સિલ્વર અંબર લેન્ડ નામના ફાર્મહાઉસમાં ત્રણ બંગલામાં સુરત શહેરમાંથી જુગાર રમતા ૨૮ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા…
Surat
વરસાદી સિસ્ટમ થઈ સક્રિય શહેરમાં એકાએક વાતાવરણમાં પલટાની સાથે મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી. વરાછા અને કતારગામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું…
સતત ધમધમતા ઉધના મેઇનરોડ ઉપર આવેલા સિલિકોન શોપર્સમાં આજે સવારે એલઇડી લાઇટના વેપારીની ઓફિસમાં ઘૂસી હેલ્મેટધારી યુવાને પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી બહાર મોટરસાયકલ ચાલુ રાખી…
સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગે શહેરમાં દરોડા પાડીને બીઆઈએસ સર્ટીફીકીટે ન ધરાવતા ડ્રીંન્કીંગ વોટર પ્લાન્ટ સામે કાર્યવાહી કરી છે. લાયસન્સ ન ધરાવતા આઠ પ્લાન્ટને સીલ કરવાની કામગીરી…
ડીઝલની કિંમતમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારની આ નીતિનો લાભ લઇને કેટલાંક ઓઇલ માફિયાઓ હવે સુરતમાં એક્ટિવ બન્યા છે. બાયો ડીઝલના નામે લાઇટ…
નેશનલ હાઈવે નં.૫૬ઉપરમાંડવીખાતે નવા બ્રિજનુંભૂમિપૂજન કરતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સુરતના માંડવી ખાતે…
શહેરમાં કેટલાક વિસ્તારમાં ઝાડા ઉલ્ટીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. કતારગામની બાળકી ઝાડા-ઉલ્ટીમાં મોતને ભેટી હતી, જ્યારે ઉધના વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીમાં ૨૧ થી વધુને સારવાર માટે હોસ્પિટલમાં…
માંડવી અને સુરત શહેરનાં કાર્યક્રમમાં આપશે હાજરી. માનનીયકેન્દ્રીયમાર્ગપરિવહનઅનેરાજમાર્ગ,શીપીંગ,કેમિકલ્સએન્ડફર્ટિલાઇઝર્સમંત્રીશ્રીમનસુખભાઈમાંડવીયાતા.૧૬/૬/૨૦૧૮ના રોજ એક દિવસ સુરત જીલ્લાનાં પ્રવાસે આવનાર છે. આ દરમિયાન તેઓ સવારે ૧૦ કલાકે માંડવી ખાતે રૂ.૫૬ કરોડનાં…
સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિત અન્ય પદો પર નવા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે. મેયર તરીકે નીરવ શાહ,…
તું પાટીદારોનો કોણ છો ?… કહી છરી વડે હુમલો કરાયો: અલ્પેશ પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા સોમવારે સાંજે મોટા વરાછા વિસ્તારમાં કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો…