વિંછીયાના મનસુખ તલસાણીયાએ જથ્થો ભરી આપેલો અગાઉમાં ફેરા કરી આવ્યાનો ડ્રાયવરનો ખુલાસો પુરવઠા વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અબતક, જસદણ ન્યૂઝ : વિંછીયા નજીક પાળીયાદ…
Rajkot News
નશામાં ધૂત કાર ચાલકે આધેડને પાછળથી ટક્કર મારી મોતના મુખમાં ધકેલી દીધાનો બનાવ વહેલી સવારે પાછળથી ટક્કર મારી બાઈક અડધો કિલોમીટર સુધી ઢસડી ગયાં ઘટના બની અબતક,…
રાજકોટની જનતા સાથે સીધો સંવાદ કરી રાજકોટ પોલીસ કમિશ્નરે જનતાની સમસ્યા કોમેન્ટ્સના માધ્યમથી સાંભળી હતી Rajkot News : શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ આજે સાંજે ૬…
ભગવાનના વધામણા-આંગી-ધર્મયાત્રા ગૌતમ પ્રસાદ માટે તડામાર તૈયારીઓ વિશ્ર્વ માનવ સમાજને અહિંસા અને જીવદયાના સંસ્કાર આપી કલ્યાણક ભાવ જગાવનાર ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ આ વર્ષે …
વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ 10પમી વખત કર્યુ રકતદાન: ડી.આર.એમ અશ્વની કુમાર સહિતના મહાનુભાવો રહ્યા હાજર રાજકોટ ખાતે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના ડિવિઝનલ…
આયી રે આયી હોલી આયી… રાજકોટ ન્યૂઝ : હોળી પર્વને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના બજારોમાં ખજૂર અને ધાણીની હાટડીઓ લાગેલી જોવા…
રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. 20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. 21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.
11 મો જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન પિતા વિહોણી 51 દીકરીઓને 75 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હોંશભેર સાસરે વળાવાશે રાજકોટ ન્યૂઝ : રાજકોટના આંગણે ડ્રીમ…
પ્રેમ સંબંધ પાંચ મહિના પણ ન ટક્યો : ઓશિકા વડે મોઢું દબાવી ઠંડા કલેજે હત્યા નિપજાવી આરોપી ફરાર રાજકોટ ન્યૂઝ : શહેરમાં હવે સામાન્ય બાબતોમાં મારામારીથી…
જીવદયાના હિમાયતી અને સગપણ સેવા યજ્ઞ ચલાવતા હેપી મેરેજ બ્યુરોના સફળ સંચાલક હિમાંશુભાઈ ચિનોઇ બાપદાદાની શાખ અને સેવા જાળવી રાખવાનું શ્રેય કુદરતની કૃપાને આપે છે જન્માક્ષર…