Rajkot News

મશીન ટુલ્સ શોને જબ્બર પ્રતિસાદ 4 દિવસમાં પ00 કરોડનો વેપાર

વરસાદી માહોલમાં દેશ-વિદેશના મુલાકાતીમાં સહિત 52 હજારની વિક્રમજનક મેદની મશીન ટુલ્સ મેન્યુ. એસોસિએશન આયોજીત રાજકોટના આજી જી.આઇ.ડી.સી.માં આવેલ એન.એસ.આઇ.સી.  ગ્રાઉન્ડ ખાતે તારીખ 25 થી 28 સપ્ટેમ્બર…

ગુજરાતના રઘુવંશીઓના સશકત સંગઠન થકી સામાજીક ઉત્કર્ષની આહલેક જગાવવી છે: જીતુભાઇ લાલ

વિરપુર જલારામધામમાં રઘુવંશી મહાસંમેલનમાં ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદનો તાજ મુકાયો જીતુલાલના શિરે અખિલ ગુજ2ાત લોહાણા સમાજનું મહાસંમેલન તથા અખિલ ગુજ2ાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતેન્દ્ર હિ2દાસ…

ઢોર ડબ્બે ભૂખમરાથી વધુ 10 ગાયોના મોત: વિજીલન્સ તપાસની માંગ

વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ સરપ્રાઇઝ ચેકીંગ કરતા ઢોર ડબ્બે 10 ગાયોના મૃતદેહ મળી આવ્યા: છેલ્લા 6 મહિનામાં ઢોર ડબ્બામાં 1336 પશુઓના નિપજ્યા મોત…

અનુપમ ખેરના ફોટાવાળી 1.60 કરોડની નકલી નોટ આપી 2100 ગ્રામ સોનું ખરીદી લેવાયું

અમદાવાદના માણેકચોક નજીક બુલિયન પેઢી ધરાવતા વેપારી સાથે છેતરપિંડી: નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી ગુજરાતમાં અસલી નકલીના ખેલ વચ્ચે માનવામાં ન આવે તેવી ઘટના બની છે.…

જૂનાગઢમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: બે દિવસમાં 20 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ: જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢ, વડોદરા, બોટાદ અને ગીર-સોમનાથમાં ચાર ઈંચ વરસાદથી પાણી-પાણી ગિરનાર પરથી પાણી આવતા દામોદર કુંડનું…

રાજકોટમાં શેરી-ગલીમાં પાર્લર ખોલશે રાજકોટ ડેરી

દૈનિક બે ટન કેપેસિટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાની રાજકોટ ડેરીની વિચારણા: દુધના વેંચાણમાં 4.5 ટકા અને દહીંના વેચાણમાં 16 ટકાનો વધારો વર્ષ 2023-24 માં રાજકોટ ડેરીએ કર્યા…

યુવા ચેરમેન જયેશ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા બેંકનો બમણો વિકાસ

અદના આદમીની અડિખમ બેંક એટલે રાજકોટ જિલ્લા બેંક ચેરમેન પદે જયેશભાઈના સાત વર્ષના કાર્યકાળમાં બેંકનો શેર કેપીટલ 66 કરોડથી વધી રૂ.138 કરોડે પહોચ્યો: બિઝનેસ રૂ.7 હજાર…

સૌર ઊર્જામાં નં.1 ગુજરાત સૌર કચરામાં પણ અવ્વલ !!

2030 સુધીમાં ગુજરાતમાં 2030 સુધીમાં 11528 ટન સૌર ઉર્જા ઉત્પન્ન થવાની ધારણા માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ એકદમ સાચી છે. સૌર ઉર્જાના  ઉત્પાદનમાં નં.1…

ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા ભાજપ માટે મહા મૂશ્કેલ

સદસ્યતા અભિયાન શરૂ કરાયાને એક મહિનો વિત્યો છતા હજી 1 કરોડ સભ્યો નોંધાયા નથી: હવે પખવાડિયામાં 1 કરોડથી વધુ સભ્યો થાય તો જ લક્ષ્યાંક સુધી પહોચી…

સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા : સીએમ

જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની અગ્રણી સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિત…