આગામી ૨૫મી માર્ચે સ્માર્ટ સિટીનું પ્રપોઝલ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરાશે. કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા શહેરના જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો…
Rajkot News
જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી: ખેતી, પશુપાલન અને આરોગ્યલક્ષી બાબતોને બજેટમાં અગ્રીમતા: ડિરેકટર બી.એમ.પ્રજાપતીની ઉપસ્થિતિ રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને આજે મળેલી સામાન્ય…
નોટબંધી બાદ રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગે ૧૫ જેટલા પેટ્રોલપંપ પર સર્વે હા ધર્યો: કેશબુકમાં કરોડો ‚પિયાના ગોટાળા બહાર આવ્યાની ગંધ: વેચાણ કરતા વધુ કેશ ડિપોઝીટ ઈ: અમુક…
વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક…
રાજકોટના ૫૨.૫ ટકા બાળકો અને ૫૬ ટકા મહિલાઓ કુપોષિત: માત્ર ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ પાછળ દોટ મુકનાર સરકાર આરોગ્ય ઉપર પણ પુરતુ ધ્યાન આપે તે જરૂરી. રાજયના મુખ્ય…
સારેગામા ફેઈલ પાર્શ્ર્ચગાયીકા પ્રિયંકા વૈધ રાજકોટવાસીઓને જલસો કરાવશે: ઈકો ફેન્ડલી કલર્સ, રેઈન ડાન્સ અને ધમાલ મસ્તી સાથે ઉજવાશે રંગીલો તહેવાર ધુળેટી રંગોના તહેવારને મોજ મસ્તી આનંદ…
અનુભવી અધિકારીઓના અભાવે નથી થતી ભરતી: ઝડપી કામગીરી માટે હવેથી કામ કમ્પ્યુટરાઈઝડ થઈ જશે. રાજકોટ આરટીઓમાં છેલ્લા ઘણા સમયથી તેના કાર્ય અને તેના વહિવટોને લઈ ઘણા…
પાંચ દિવસમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિત સ્વાઈન ફલુના શિકાર બન્યા શિયાળામા રહી રહીને સ્વાઈન ફલુનો રોગ વકરતા લોકો ભયભીત બન્યા છે. લોકોને અપીલ કરવામાં આવે…
યુનિવર્સિટીની પરીક્ષામાં વિષય બહારનું લખાણ ‘કોપીકેસ’ ગણાશે યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન કોલેજોમાં સીસીટીવી કેમેરા નહીં હોય તો રૂ.૫૦ હજારનો દંડ ફટકારાશે: કુલપતિના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્રભરના આચાર્યોની મળેલી મીટીંગમાં…
૮૨૮૮ આસામીઓએ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લીધો: કોર્પોરેશનની તિજોરી છલકાઈ વેરામાં વ્યાજ માફી યોજનાના કારણે કોર્પોરેશનની તિજોરી છલકાઈ રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં વેરા પેટે…