રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં દેશનું સૌપ્રથમ ઝુલા ધરાવતું સિટી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે આ બસ સ્ટેશન…
Rajkot News
મહિલાઓ, વિકલાંગો તેમજ અંધ લોકોને રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તેમજ બીઆરટીએસ ના સંયુક્ત ઉપક્રમે દર રવિવારે રાહત દરે મુસાફરી માટે એક આયોજન કરવામાં આવ્યું છે તેનો…
સીએમએ પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મુલાકાત કરી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્ર્નો વિષે રજુઆત કરી…
આરોગ્ય સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયાએ અધિકારીઓને સુચના આપી રાજકોટ શહેરમાં ખોરાકજન્ય તેમજ ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ…
૩૦મી માર્ચે ભાજપના કોર્પોરેટરો મેયર ડો.જૈમન ઉપાધ્યાયની આગેવાનીમાં દિલ્હીમાં વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લેશે: ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો દિલ્હી જશે: ૪ કોર્પોરેટરો અંગત કારણોસર પીએમને નહીં મળી…
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ ન ધરાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારતું કોર્પોરેશન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ની કલમ ૩૧ મુજબ લાયસન્સ ન…
મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાની થીમ પર આધારિત ફિએસ્ટામાં ૪૦ સ્ટોલ ઉભા કરાયા રાજકોટ વિર્દ્યાથીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તેવા આસયી એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા…
ગરમીની સીઝન આવતા જ શહેરમાં આકરા તાપથી રાહત મેળવવા ઠેર-ઠેર ઉનાળુ ફળોનું વેચાણ શ‚ થઈ ચુકયું છે ત્યારે ખાસ કરીને તરબૂચનું વેચાણ વધુ પ્રમાણમાં જોવા મળી…
ગુજરાત લાયન્સની ટીમને આઇપીએલમાં જાળવી રાખવા બંસલનો મક્કમ ઇરાદો બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૦મી સીઝનનો ૫મી એપ્રિલથી શુભારંભ થઈ રહ્યો છે. બીસીસીઆઈની ગાઈડ લાઈન…
પુત્રના જન્મની ખુશીમાં મિઠાઈ લેવા જતી વેળા સર્જાયેલા અકસ્માતથી માસુમના મોતથી અરેરાટી મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે રાત્રીના ૧૪ વ્હીલવાળા…