રૂ.૨ લાખનું વ્યાજ વસુલ કરવા અપહરણ કરી વાડીએ ગોંધી રખાયા બાદ બીજા દિવસે છ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ શહેરમાં વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસ કડક કાર્યવાહી…
Rajkot News
બેંકની ડિપોઝીટમાં રૂ.૪૬૮ કરોડનો વધારો: ૩૯૦૫ કરોડનું ધિરાણ: જિલ્લા બેંક ઝીરો નેટ એનપીએ જાળવી રાખ્યું રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકે વર્ષ ૨૦૧૬-૧૭માં નફામાં ૩૫ ટકાના વધારા સાથે…
કરોડો ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ ફિવરમાં જકડાશે: ચોક્કા-છગ્ગાની રમઝટ બોલશે: આજે ભવ્ય ઓપનીંગ સેરેમની બાદ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે જંગ આજથી ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ સતત ૪૭…
વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધી ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું: ૧૫દિવસમાં રોડ રસ્તાના કામો નહીં થાય તો ધોરાજી અચોકકસ મુદત સુધી બંધ રહેશે ધોરાજીમાં છેલ્લા ૩ વર્ષથી રોડ રસ્તા…
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની પ્રેરક ઉપસ્થિતિ! ૪૮ પાલ સાથે સ્વામી વાત્સલ્ય? ધર્મયાત્રામાં પ્રથમવાર ધર્મઅઘ્યક્ષ અને અનુકંપા રથ જોડાશે? જૈન ધર્મની શાસ્ત્રોકત પરંપરા મુજબ સ્વામિવાત્સલ્ય શણગારેલી કાર, બાઇક,…
રાજકોટ શહેરના તમામ ભૂદેવ પરિવારો આ સરકારી આરોગ્યલક્ષી યોજનાનો લાભ લ્યે: સમિતિનાં સભ્યો “અબતકની મુલાકાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા છેલ્લા આઠ વર્ષ યા રાજકોટ તા સમગ્ર…
ગુજરાતનો વિકાસ સોશિયલ મીડિયાના માઘ્યમથી જન-જન સુધી પહોંચાડવાનો છે: પંકજ શુકલ રાજકોટ જીલ્લા ભાજપ આઇ.ટી. તથા સોશ્યલ મિડિયા વિભાગની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ…
સનાતન હિન્દુ ધર્મના યુવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની આરતી ગોમાતાનું પૂજન અને ઘાસચારા માટે જય હરભોલે બાબા ચેરીટેબલ ટ્રસ્ટનું વાહનનું લોકાર્પણ થયું છે.…
અરજીને જ ફરિયાદ ગણી દરેક મુદ્દે તપાસ કરવાનો હુકમ: ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં કચાસ રાખ્યાની અદાલતની ટકોર, ચીફ સેક્રેટરીને ઝડપી તપાસ કરવા હુકમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર…
એનઆઈઆરએફ દ્વારા જાહેર થયેલી રાષ્ટ્રીય સ્તરની ૨૦૦ કોલેજોમાં ૩૭માં ક્રમે: ઠેર-ઠેરથી શુભેચ્છાઓ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર યેલી…