ધમાકેદાર ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ: બોલીવુડના કલાકારને બોલાવવાની વિચારણા: ઘંટેશ્ર્વર એસઆરપી પાસે ૨૪૦ એકર જગ્યામાં આકાર લેશે રેસકોર્સ-૨ રાજકોટની ઉત્સાહપ્રિય જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે.…
Rajkot News
જામકંડોરણા અને સાવરકુંડલાની મહીલાને સ્વાઇનફલુ ભરખી ગયો: આઇસોલેશન વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ: મૃત્ય આંક દસ થયો ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ અને રાત્રીના સમયે આવતો ઠંડો…
વળતર વધારાતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો ૨૬૬૫ કરદાતાઓએ પ્રમ દિવસે જ વેરો ભરી દીધો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો…
૯૦ કિલો વાસી પાનનો મીઠો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા-પીણાનો નાશ: છ નમુના લઈ ૧૭ આસામીઓને નોટિસ ફટકારાઈ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની કોમર્સ અધ્યાપકની બે બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર: સંકલનના ઉમેદવારોનો અપેક્ષિત વિજય: સ્નેહલ કોટકને ૧૫૩ મત અને અચ્યુત પટેલને ૮૬ મત મળ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની…
નીલકંઠધામ-પોઈચા શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલમાં સંતો હરિભકતોએ સ્વામિનારાયણીય નવરાત્રા લાભ અને નુકસાન એ જેમ ધંધાની ઓળખાણ ગણાય છે તેમ સાધના અને આરાધના સાધુની ઓળખાણ ગણાય છે. તપ…
સર્વોદય સેવા સંઘ અને સુરક્ષા સેતુ સોસાયટીના આયોજનમાં ૧૮ વર્ણ બાબા સાહેબની વંદના કરશે ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ‘ભારત રત્ન’ બાબા સાહેબ ડો. ભીમરાવ…
ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ઓટો ઈલેકટ્રીશિયન, વેલ્ડર સહિતની જગ્યાઓ ભરાશે વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ૨૯૦થી વધુ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા રાજકોટ એસ.ટી. ડીવીઝન હેઠળ આવતા ૯ ડેપોમાં…
રાજકોટ કદી દુ:ખી નહીં ાય એવા આશીર્વચન આપનારા અને સેવાના ભેખધારી સદ્દગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અહીં કુવાડવા રોડ પર આવેલા આશ્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજન અર્ચન…
રેલવેતંત્રને લેવી ચાર્જ પેટે રૂ.૯૯ લાખ ભરાશે: કોર્પોરેશનને રૂ.૪.૩૦ કરોડનો ફાયદો રેલનગરના વિસ્તારના લોકોની યાતનાઓનો અંત આવશે,બ્રીજનું લોકાર્પણ થશે. લીઝ ચાર્જની ભરવાપાત્ર તી રકમ રૂ.૫,૨૯,૬૪,૧૯૬/- જેની…