પમે સુધી શાસ્ત્રીમેદાનમાં સર્કસ ચાલે હોય અને સ્થળાંતરની પ્રક્રિયા મુશ્કેલ અને ગુંચવણ ભરી હોવાથી વિલભં થશે રાજકોટમા ૧૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત સેન્ટ્રલ બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરવામાં…
Rajkot News
શ્રીજી ગૌશાળાના સેવા ભેખધારી આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: મુખ્યમંત્રીનો આભાર માન્યો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી શ્રીજી ગૌશાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. ગુજરાત સરકાર દ્વારા ગૌવંશ વધ પ્રતિબંધ…
દારુ‚ની બદીને નાથવા સરકાર દ્વારા કાયદો કડક બનાવ્યો છે. ત્યારે પોલીસે પણ કાયદાનો કડક રીતે અમલ કરાવવા ઝુંબેશ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ મથકનો મોટો કાફલો…
મૃતદેહ સાથે મોડીરાતે મોટી સંખ્યામાં સતવારા સમાજ દોડી ગયો: ઉંડી તપાસ કરવા માગ: પોલીસે રી પોસ્ટમોર્ટમ કરાવ્યો: જામનગરના શખ્સ સહિત બે શખ્સોની શોધખોળ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં…
ભાજપના ઈશારે ધરપકડ કરવામાં આવી હોવાનો પાસ આગેવાનોનો આક્ષેપ જેતપુર પોલીસે ધોરાજી જઈ સૌરાષ્ટ્ર ના પાસ ના ક્ન્વિનર લલિત વસોયા ની કરીધડપકડડઅને ત્યાી જેતપુર લાવી હતી…
ધમાકેદાર ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ: બોલીવુડના કલાકારને બોલાવવાની વિચારણા: ઘંટેશ્ર્વર એસઆરપી પાસે ૨૪૦ એકર જગ્યામાં આકાર લેશે રેસકોર્સ-૨ રાજકોટની ઉત્સાહપ્રિય જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે.…
જામકંડોરણા અને સાવરકુંડલાની મહીલાને સ્વાઇનફલુ ભરખી ગયો: આઇસોલેશન વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ: મૃત્ય આંક દસ થયો ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ અને રાત્રીના સમયે આવતો ઠંડો…
વળતર વધારાતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો ૨૬૬૫ કરદાતાઓએ પ્રમ દિવસે જ વેરો ભરી દીધો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો…
૯૦ કિલો વાસી પાનનો મીઠો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા-પીણાનો નાશ: છ નમુના લઈ ૧૭ આસામીઓને નોટિસ ફટકારાઈ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની કોમર્સ અધ્યાપકની બે બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર: સંકલનના ઉમેદવારોનો અપેક્ષિત વિજય: સ્નેહલ કોટકને ૧૫૩ મત અને અચ્યુત પટેલને ૮૬ મત મળ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની…