૧૫૦ વિર્દ્યાથીઓએ પદવીદાન સમારોહમાં ઉપસ્તિ રહી ડિગ્રી સ્વીકારી: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની ઉપસ્થીતી ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ)નો ૩૦મો પદવીદાન સમારોહ ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે યોજાયો…
Rajkot News
ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા જાજરમાન આયોજન: ૪૦ યુગલો પ્રભુતામાં પગલા માંડશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમીતી તા સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમીતી…
૩૦૦૦થી વધુ તાલીર્માીઓને હસ્તકલા, ખેતી વિષયક, ફૂડ પ્રોસેસીંગ, ઈમીટેશન, સીલાઈ કામ, બ્યુટી પાર્લર અને કડિયાકામ સહિતની અપાઈ તાલીમ ભારતીય સ્ટેટ બેંક – ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસની…
મોહનદાસથી મહાત્મા સુધીની અણકહી આધ્યાત્મિક સફરને અનાવૃત કરતુ નાટક રવિવારે સાંજે ૮:૩૦ કલાકે હેમુગઢવી હોલમાં યોજાશે ભારતીય ઈતિહાસની એક અણકહી કાને રજૂ કરતું, અધ્યાત્મ અને સંસ્કૃતિને…
સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અઘ્યક્ષ અરવિંદ અગ્રવાલે રરમીએ પહેલા ઇટીપી શ‚ કરવા આપી સલાહ સુપ્રીમ કોર્ટ દ્વારા ઉદ્યોગોને પ્રાઇમરી એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી) કાર્યરત…
પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૧ વેપારીઓ પાસેથી રૂ.૯૭૫૦નો દંડ વસુલાયો રાજકોટમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેંચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા…
ઉદયનગર પાસે ૪ ઈંચની ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં ભંગાણ: ૩ સોસાયટીમાં કલાકો વિતરણ મોડુ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હાલ રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે બે…
યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા ચોરી યથાવત: થાનગઢમાં સૌથી વધુ ૧૩ કોપી કેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થવી તે હવે સામાન્ય બાબત બનીગ ઈ છે. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં…
એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લી.ના સૌપ્રથમ મહિલા સીઈઓ અને એમડી તરીકેની સફળયાત્રા સુનીતા શર્માની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હી…
એપ્રીલ માસનો પગાર વધારા સાથે મળશે: કર્મચારીઓમાં આનંદની લાગણી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. એપ્રીલ…