ટીપી સ્કીમ નં.૫ અને ૨૩ના અનામત પ્લોટ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દુર કરવા હાથ ધરાયું ડિમોલીશન રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૩…
Rajkot News
વેસ્ટ ઝોન કચેરીએ પાણી પ્રશ્ર્ને રજુઅત વેળાએ કરેલી માથાકૂટનો વોર્ડ નં.૧૭નાં નગરસેવક સામે ગુનો નોંધાયો તો શહેરના સામાકાંઠે આવેલી મહાપાલીકાની વેસ્ટ ઝોન કચેરીમાં પાણી પ્રશ્ર્ને રજુઆત…
એડવોકેટ એકટના વિરોધમાં વકીલોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી અડધો દિવસ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા લો-કમિશ્ન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને પૂર્વ જસ્ટીસ બી.એસ.ચૌહાણ દ્વારા ભારત સરકારને વકીલો…
યુનિવર્સિટીની લેબોરેટરીમાં કરાયેલુ આ સંશોધન વિશ્ર્વ પ્રતિષ્ઠિત સામાયિક એકટા મટિરીયામાં પ્રસિદ્ધ: મટિરિયલ્સમાંથી ડિવાઇસીઝ બનાવી નવા પ્રકારના સેન્સરો બનાવાશે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ અનેરિ સિઘ્ધી…
ચૂંટણી દરમિયાન બંને પેનલ વચ્ચે સમાધાન બાદ જીતુભાઈ અદાણીને પ્રમુખ બનાવવાનું ટલ્લે ચડયું: પ્રમુખ નહીં બનાવાય તો આવતીકાલની ખાસ બેઠકમાં પેનલ સાથે બહિષ્કાર કરવાની ચિમકી રાજકોટ…
દિપશીખા વહુજીના પ્રવકતા પદે ચાલી રહેલા સત્સંગ સત્રના બીજા દિવસના રાત્રિ કાર્યક્રમમાં સુરદાસજ જીવન ચરીત્રામૃત નાટીકા યોજાઇ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૩૯ માં પ્રાગટય ઉત્સવના ઉપલક્ષ્યમાં સપ્તમપીઠ લક્ષ્મીવાડી…
ચીટર ગેંગ ઓનલાઇન ખરીદી કરે તે પૂર્વે ગેટવે મારફતે ત્વરીત કાર્યવાહી કરી: બેન્કનો કોર્ડ ફોન પર કોઇને ન આપવા પોલીસની સલાહ બેન્કમાંથી મેનેજર બોલતા હોવાનું જણાવી…
કોઈપણ પ્રકારની પહોચ આપ્યા વિના ‚રુપીયાના ઉઘરાણા: અધિકારીઓની મીલી ભગતની શંકા જેતપુરમાં આરટીઓના વાહન પાસિંગ કેમ્પમાં આરટીઓ એજન્ટની વાહન માલિકો પાસેી વાહન પાસિંગ તેમજ વાહનના વીમા…
સમદ્રષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) ‘જીના ઈસી કા નામ હૈ’ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ હેતુ સમર્પિત રાષ્ટ્રીય સંગઠન ‘સક્ષમ’ છે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે…
રાજકોટ ડેરીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી: બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી અને ડેરી વિશેની માહિતી મેળવી સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે સવારે…