લધુ ઉધોગ ભારતી આયોજીત ઔધોગિક મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ‚પાણી: સૌરાષ્ટ્રના વિવિધ ઉધોગ પર આધારીત ૩૭૦ સ્ટોલમાં પ્રદર્શન દેશ અને દુનિયામાં ગુજરાતીઓ હંમેશા વેપાર-રોજગારમાં અગ્રેસર છે…
Rajkot News
પરીક્ષા બાદ વિઘાર્થીઓને તણાવમુકત કરવા કરાયું આયોજન વિવિધ રમતો રમ્યા બાદ બાળકો ડિજેના તાલે ઝુમ્યા બાળકોની પરીક્ષા પૂર્ણ થતાં સ્ટ્રેસ ઓછો થાય અને તેઓ હળવાશની પળો…
સ્વ. સાહિલ સીદી તથા સ્વ. સુખદેવસિંહ રાઠોડના સ્મરણાર્થે પ્રથમ વખત ઓપન ગુજરાત સિનિયર રાત્રિ પ્રકાશ ફુટબોલ સ્પર્ધાનું આયોજન નિધિ સ્કુલ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી સ્વ.…
રેસકોર્સ ખાતે રવિવાર સુધી આયોજીત ફેરમાં વિવિધ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા કરી રહ્યા છે. પોતાની અવનવી પ્રોડકટસનું પ્રદર્શન રેસકોર્ષ ખાતે આગામી રવિવાર સુધી આયોજીત વેકેશન ટ્રેડ ફેર…
સૌરાષ્ટ્રની તમામ પાંજરાપોળ ગૌશાળા અને પદાધિકારીઓનું તા.૭ના રોજ મેગા સંમેલન: અબતક સાથેની મુલાકાતમાં આયોજકોએ આપી કાર્યક્રમની રૂપરેખા રાજયમાં ૬૦૦ થી વધુ પાંજરાપોળના ટ્રસ્ટીવર્ગો અથાક પુરુષાર્થથી બે…
ન્યુ રાજકોટમાં ગોપાલ ચોક પાસે જમીન વેંચાણી મહાપાલિકાને ‚રૂ ૨૦.૪૪ કરોડની આવક થશે હિન્દુસ્તાન પેટ્રોલીયન કોર્પોરેશન લી.ને કર્મચારીઓ માટે રેસીડેન્સ કોલોની બનાવવા માટે રાજકોટ મહાપાલિકા શહેરના…
સેમી ફાઇનલ અને ફાઇનલનું ‘અબતક’ ચેનલમાં લાઇવ પ્રસારણ: રનર્સઅપ અને ચેમ્પિયન ટીમને ઇનામ અને પુરસ્કાર સાથે સુંદર આયોજન રાજકોટ ‚રલ પોલીસ દ્વારા પોલીસ વેલફેરક અને સુરક્ષા…
ટ્રેડફેરમાં પીકનીક ટેબલ, એનર્જી ડ્રિંકસ, ચા-કોફી પાઉડર, પકવાનના ઈન્સ્ટન્ટ મિકસ પેકેજ, બેકરી પ્રોડકટસને નિહાળવા ઉમટી પડતા મુલાકાતીઓ રેસકોર્ષ ખાતે ૩૦મી સુધી આયોજીત વેકેશન ટ્રેડફેર-૨૦૧૭ સાંજે ૪…
શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને એવોર્ડ અને બે લાખનો ચેક અર્પણ કરાયો અલગ અલગ આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસીંગની બેસ્ટ ડિઝાઈન…
રાજકોટ રેલવે તંત્ર દ્વારા ૬૨માં રેલવે સપ્તાહની ઉજવણી કરાઇ રાજકોટ રેલ્વે ડીવીઝનના ડી.આર.એમ. પી.બી. નીનાવેના હસ્તે ૬૪ કર્મચારીઓને વ્યકિતગત તેમજ ૨૧ ગ્રુપ એવોર્ડ શ્રેષ્ઠ કામગીરી બદલ…