બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામ જન્મજયંતી નિમિતે સવારથી યજ્ઞ, પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ શોભાયાત્રા, સંતવાણી, ભજન-કિર્તન અને લોકડાયરો સહિતના અનેકવિધ કાર્યક્રમો ‘જય પરશુરામ’ના નાદ સાથે સૌરાષ્ટ્રભરના મુખ્ય…
Rajkot News
અખાત્રિજ એટલે વણજોયુ મુહુર્ત અખાત્રિજના પાવન દિવસે શુભ કાર્ય શ‚ કરવાનો લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. લોકો ઘરનું વાસ્તુ, ઘરની ખરીદી , સોના-ઘરેણાની ખરીદી તેમજ અન્ય…
ગુજરાતમાં માત્ર ૬ ખાનગી સંસ્થા આ કોર્ષ ચલાવે છે: સરકારી અનુદાનથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો કોર્ષ શરૂ કરી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીને પહેલ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના વિઘાર્થીઓને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું…
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ…
મુસાફરોમાં ભારે રોષ: વિભાગીય નિયામકને ફરીયાદ રાજકોટથી લોધીકા તરફ આવતી તથા જતી તમામ એસ.ટી. બસ રુટોમાં આડેધડ ફેરફાર કરી દેવાતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે.લખમણભાઇ ચલભાઇ…
૧લી મે થી દુધના ખરીદભાવ પ્રતિકિલો ફેટના ₹.૬૫૦ ચૂકવાશે: ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાની જાહેરાત રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ દૂધના ખરીદભાવ વધારવાનો…
રાજકોટના એરપોર્ટના વિસ્તરણની જરૂરીયાતને ધ્યાને લઈ સરકાર દ્વારા શરૂ કરાઈ ઝડપી કામગીરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવા…
બળાત્કાર, ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સો રિક્ષામાં બેસતા મુસાફરોને લૂંટી લેતા હોવાની આપી કબૂલાત: લેપટોપ, મોબાઇલ, છરી, રિક્ષા અને ડ્રીલ મશીન કબ્જે શહેરના બસ સ્ટેશન…
તાવના ૧૦૭, ઝાડા-ઉલ્ટીના ૧૮૩ કેસો મળી આવ્યા: મચ્છરની ઉત્પત્તિ સબબ ૧૦૭ને નોટિસ કાળઝાળ ઉનાળામાં પણ સ્વાઈન ફલુ જેવી મહામારી કેડો મુકવાનું નામ લેતી ની. છેલ્લા સપ્તાહમાં…
માંસાહારી પ્રાણીઓ માટે માંસ ખરીદવા ‚રૂ .૫૮ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુમાં વસવાટ કરતા સિંહ, વાઘ, દિપડા અને મગર સહિતના…