રાજકોટ: ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિતે ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેમજ આયોજન પ્રમાણે સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ, શિવસેના, બ્રહ્મ એકતા સમિતિ તથા…
Rajkot News
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ નીશીથ…
ચાણકય વિદ્યામંદિર દ્વારા આયોજીત ‘વાર્તા રે વાર્તા’ કાર્યક્રમમાં ભાગ લેતા ૨૦૦ છાત્રો ચાણકય વિદ્યામંદિર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘વાર્તા-કથન’ વાર્તા રે વાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
આનંદ બંગલા ચોક અને હનુમાન મઢી ચોકમાં છોટુનગર વિસ્તારમાં કેરીની વખારો પર આરોગ્ય શાખાના દરોડા: ૪.૫ કિલો કાર્બાઈટ અને ૧ લિટર ઈેપોલ કેમિકલ પકડાયું: .૧૭ હજારનો…
વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લેવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલા વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત વ્યાજ માફી યોજના…
જગદ્ગુ‚ પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય કાર્યક્રમ કલાનો થનગનાટ વિથ બાલભવન ખાતે યોજાયો હતો. આ સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગેટ ટુ ગેધર પણ યોજાયું હતું.…
બુધવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણીના હસ્તે આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે આયોજીત લઘુ ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહેશે ઉપસ્થિત રાજકોટના આંગણે આગામી ૨૬ ી ૨૯…
એશિયાના પ્રથમ કક્ષાના નિષ્ણાંત ડો. એમ.બી. અગ્રવાલે ઉપસ્થિત: રાજયભરના ૭૦૦ બાળકો અને તેમના વાલીઓને આપ્યુ અમુલ્ય માર્ગદર્શન વિવેકાનંદ યુથ કલબ, રાજકોટ મહાનગરપાલિકા, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને…
સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓને સંગઠીત કરી બનાવવા પ્રયત્ન સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સંક્ષમ) જીના ઇસી કા નામ હૈ દિવ્યાંગોના સર્વાગી વિકાસ હેતુ…
પરશુરામ જન્મ જયંતી અંતર્ગત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર: ભુદેવોમાં ભારે ઉત્સાહ: કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારી પૂજન-અર્ચન શે: પરશુરામ યુવા સંસનની ટીમ ‘અબતક’ના આંગણે ભગવાન વિષ્ણુના…