Rajkot News

Vijay-Rupani | rajkot

૨૦૨૨ સુધીમાં મેલેરીયા તાવને નેસ્તાબૂદ કરવાનો રાજય સરકારનો ઈરાદો મેલેરીયા તાવને વર્ષ ૨૦૨૨ સુધીમાં નેસ્તાબૂદ કરવાના ઈરાદા સો ગુજરાત સરકાર કામ કરી રહી છે. જે અંતર્ગત…

28 1480307157 pmaawasyojna.jpg

લાભાર્થીની  વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની હોવી જોઈએ: પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી જન-જન સુધી પહોંચાડવા પાંચમીએ બેંકો અને બિલ્ડરો સો મ્યુનિ.કમિશનરની મીટીંગ દરેક નાગરિકને ઘરનું ઘર…

rajkot

શહેરમાં સ્પાટેન સ્પોર્ટસ મેનેજમેન્ટ દ્વારા રેસકોર્સમાં આવેલા મેજર દયાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે રાત્રી પ્રકાશ હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં ગઇકાલે બી.આર. લાયન્સ સામેની મેચમાં રાજકોટ…

rajkot

ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર દર્શિતાબેન શાહ અને સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો…

swine flu | rajkot

રાજકોટના થોરાળાની મહિલાનો સ્વાઈનફલુ રિપોર્ટ પોઝીટીવ શહેરના પાણીજન્ય રોગમાં વધારો થવા પામ્યો છે. હોસ્પિટલમાં રોજબરોજના શરદી, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસ આવે છે અને સ્વાઈનફલુ જેવો ગંભીર રોગ…

rajkot

પોલીસ ચોકકસ જ્ઞાતિના લોકોને છાવરતી હોવાના આક્ષેપ: અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગૃહમંત્રીને અપાશે આવેદન હળવદના સૌવથી  મોટા ગણાતા માથક ગામમાં તાજેતરમાં સામાન્ય બાબતે સશસ્ત્ર હુમલો કરી મુસ્લીમ…

monsoon

છેલ્લા ત્રણ વર્ષથી સતત આગાહી સાચી પડી રહી છે ટંકારાના યતિ સુંદરજી મા.સા.ના હસ્તે લીખીત, સાઠી સવંતના ઉતારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આવના‚ વર્ષ કેવું રહેશે…

savarkundala | local

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિ માં  સર્વમંગલ બીલખીયા ઈંગ્લીશ મીડિયમ ડે સ્કુલનું લોકાર્પણ થશે : અનેક મંત્રીઓ અને આગેવાનો કાર્યક્રમમાં રહેશે ઉપસ્તિ સાવરકુંડલાના વંડા ગામે જેસર રોડ…

local

 ૬મેના રોજ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ રવિવારના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ…

local | gujarat | rajkot

રાજુ જશાણી અને સુનિલ જશાણી નામના વેપારી કેરી અને ચિકુ પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરતા હોવાનું કારસ્તાન પકડાયું રાજયભરમાં કેલ્શીયમ કાર્બાઈડ સહિતના ઝેરી કેમીકલની મદદી…