કાશ્મીર ઘાટીમાં સેનાના જવાનોના અપમાન અને જવાનો પર થતી પથ્થરબાજીની ઘટનાથી સંપૂર્ણ દેશ આક્રોશમાં છે. સેનાના જવાનોને ઘેરવા, પથ્થરમારો કરવો, ગાળો આપવી એવી પ્રવૃતિ રોજબરોજની બની…
Rajkot News
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને મેયર ઉપાઘ્યાયે કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન વોર્ડના નવનિયુકત હોદેદારોનું કરાયું બહુમાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.૧૪ની ભાજપની…
કોઠારીયા રોડ અને વિવેકાનંદનગરમાં કેરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ: કાર્બાઈડી પકાવેલી ૧૪૫૦ કિલો કેરીનો નાશ કરી બે વેપારી પાસેી દંડ વસુલાયો માત્ર ‚રૂ .૧૦૦૦ કાર્બાઈડ સહિતના કેમીકલોી…
મિલકત હરરાજી ફાઈલ પર હસ્તાક્ષર કરતા મ્યુનિ.કમિશનર વર્ષોી વેરા પેટે ફદીયુ પણ જમા નહીં કરાવનાર રીઢા બાકીદારોની મિલકતોની જાહેર હરરાજી કરવા માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુર્વણ જયંતિ વર્ષ નિમિતે પૂર્વ કુલપતિઓ, પુર્વ કુલનાયકો, પૂર્વ કુલ સચિવો અને પૂર્વ સિન્ડેકટ સભ્યોનું સમાન કરાયું ભૌતિકશાસ્ત્ર ભવનના વિસ્તૃતીકરણનું લોકાર્પણ, ઓલમ્પીક અને સેમી…
રમેશભાઈ ઓઝા રાજકોટથી વિમાન મારફતે મુંબઈ પહોંચ્યા જાણીતા ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા ‘પૂ.ભાઈશ્રી’ના માતુશ્રી લક્ષ્મીબેનનું અવસાન થતા ઘેરોશોક છવાયો છે. પૂ.રમેશભાઈ ઓઝાના માતુશ્રી લક્ષ્મીબેન વૃજલાલભાઈ ઓઝા…
વિવિધ સંગઠનો અને સંસઓ કરશે મુખ્યમંત્રીનું અભિવાદન આગામી તા.૫-૬-૨૦૧૭ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અમારી ‘ઈસ્કોન એમબીટો’ સાઈટના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહેલ છે. ‘ઈસ્કોન એમબીટો’,…
મનપા આયોજીત કાર્યક્રમમાં ફલાવર શોના સ્પર્ધકોને શીલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરાયા ગૌ૨વવંતા ગુજ૨ાતના પ૭માં સપના દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ૨ાજકોટ મહાનગ૨પાલિકા ધ્વા૨ા ગાતા ૨હે મે૨ા દિલ…
બુધવાર અને ગુરૂવારે કાળઝાળ ગરમી પડે તેવી આગાહી સૂર્ય નારાયણ ફરી કાળઝાળ બની આકાશમાંી અગનવર્ષા કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૪૮…
યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વીવાયઓ રોડની નામકરણ તકતીનું કરાયુ અનાવરણ મહાનગરપાલિકાએ શ્રીનાથધામ હવેલી સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મવડી તરફ…