રાજમાતા ફરી જંગલમાં પરત ફરતા સનિક રહેવાસીઓમાં પણ આનંદ કાંકરજની પ્રખ્યાત સિંહણ રાજમાતા સારવાર બાદ તંદુરસ્ત તા ફરીી જંગલમાં મુકત કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ચિફ…
Rajkot News
જન્મ પ્રમાણપત્ર, ફુડ લાયસન્સ, મિલ્કત નામફેર, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર કઢાવી આપવા યોજાયો સેવા સેતુ કાર્યક્રમ આજે વોર્ડ નં.૭ના…
મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સરગમ લેડિઝ કલબના ઉપક્રમે સતત ૨૦માં વર્ષી બહેનો માટેના સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરવામાં આવે છે. આ સમર ટ્રેનિંગ…
પિલરના પાયાની ઉંડાઈ ઓછી લાગતા આર એન્ડ બીએ કામ અટકાવ્યું: ઉંડાઈમાં ૧ મીટરનો વધારો કરાશે: ખર્ચમાં પણ વધારાની સંભાવના ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા…
રેસકોર્સ ખાતે પ્રો.હોકી લીગનો જાજરમાન પ્રારંભ ઈ ચુકયો છે. ગઈકાલે લીગના બીજા દિવસે પાલનપુર પેન્ર અને વલસાડ ત્તેજ એકવા વચ્ચે દિલધડક મુકાબલો યો હતો. આ લીગના…
પાંચ મેચ પુર્ણ થતા મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને ઇનામ અપાયા મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રમાતી ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાંચ મેચ રમવામાં…
રાજકોટ એસ.ટી. ડિવિઝનને ‘સફાઈ અભિયાન’ ફળ્યું: માર્ચમાં ૨૫ લાખ અને એપ્રિલમાં ૨૩ લાખની ભંગાર વેચાણથી વધારાની આવક રાજકોટ એસ.ટી.ડિવીઝને છેલ્લા બે મહિના દરમિયાન કરેલા ‘સફાઈ અભિયાન’થી…
જિલ્લા ભાજપ મહામંત્રી જયંતીભાઈ ઢોલને ધોરાજી દોડાવ્યા: અહેવાલ સુપરત કરવા આદેશ ધોરાજીમાં છેલ્લા ૪ વર્ષેથી ભૂગર્ભ ગટર યોજના અને પાણીની પાઈપલાઈન યોજનાના નબળા કામના લીધે પ્રજા…
ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું તેમજ બ્રાહ્મણોની…
જામકંડોરણા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જશુમતીબેન કોરાટ, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ જીલ્લા ભાજપની…