જામનગર ખાતે રૂા.૬.૨૫ કરોડનાં ખર્ચે નિમાર્ણાધીન આર.ટી.ઓ. કચેરીનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રાજયનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલમાં દેશનાં લાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી કી સમગ્ર દેશમાં હાલમાં…
Rajkot News
તમામ વર્ગમાંથી બાળકો સ્પોર્ટસમાં આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ તૈયાર કરાયું: ઓપન ગુજરાત ક્રિકેટ ટૂર્નામેન્ટના માધ્યમથી ભંડોળ…
માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં સમાજને પ્રેરતા કાર્યક્રમોની વણઝાર જે વ્યક્તિ મનથી અડગ હોય તે જ સફળ થઇ શકે તેવુ પ્રેરક વિધાન રેસકોર્સ ખાતે આયોજીત…
આત્મીય ઈન્સ્ટીટયુટ અને વિરાણી કોલેજ આયોજીત ‘એડવાન્સ ઈન્સ્ટ્રુમેન્ટલ ટેકનીક ઈન હર્બલ ડ્રગ રીસર્ચ’ વિષય પરના વર્કશોપમાં વિર્દ્યાીઓએ મેળવ્યું તજજ્ઞોનું અમુલ્ય માર્ગદર્શન આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી તા…
આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં એનએસઆઈસી ગ્રાઉન્ડ પર ૪થા રાષ્ટ્રીય લઘુ ઉધોગ ભારતી મેળાનો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે ઉદઘાટન દ્વારા ભવ્ય શુભારંભ થયો છે. આ મેળો આવતીકાલ સુધી…
બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામ જન્મજયંતી નિમિતે સવારથી યજ્ઞ, પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ શોભાયાત્રા, સંતવાણી, ભજન-કિર્તન અને લોકડાયરો સહિતના અનેકવિધ કાર્યક્રમો ‘જય પરશુરામ’ના નાદ સાથે સૌરાષ્ટ્રભરના મુખ્ય…
અખાત્રિજ એટલે વણજોયુ મુહુર્ત અખાત્રિજના પાવન દિવસે શુભ કાર્ય શ‚ કરવાનો લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. લોકો ઘરનું વાસ્તુ, ઘરની ખરીદી , સોના-ઘરેણાની ખરીદી તેમજ અન્ય…
ગુજરાતમાં માત્ર ૬ ખાનગી સંસ્થા આ કોર્ષ ચલાવે છે: સરકારી અનુદાનથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો કોર્ષ શરૂ કરી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીને પહેલ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના વિઘાર્થીઓને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું…
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ…
મુસાફરોમાં ભારે રોષ: વિભાગીય નિયામકને ફરીયાદ રાજકોટથી લોધીકા તરફ આવતી તથા જતી તમામ એસ.ટી. બસ રુટોમાં આડેધડ ફેરફાર કરી દેવાતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે.લખમણભાઇ ચલભાઇ…