ધોરાજીમાં હાર્દિક પટેલની હાજરીમાં પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શિબિર યોજાઈ રાજકોટના ધોરાજી ખાતે પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન શિબીર યોજાઈ હતી. પાસના હાર્દિક…
Rajkot News
સહજાનંદ સ્વામી ગૂ‚કુલ-વંથલી (સોરઠ) સંકલિત રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ખાતે મંદિરમાં પાટોત્સવના પાવન પ્રસંગે શાસ્ત્રી વ્રજવલ્લભસ્વામીના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોની રંગેચંગે ઉજવણી કરવામાં આવી…
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનેક બેન્કો ખુલવાથી ઓટોમેશન આપવા છતા હજારો કર્મચારીઓની જરૂર રહેવાની હોવાનો બેકિંગ સેકટરનો મત આજના સમયમાં રોજગારી ક્ષેત્રે જેમ વ્યકિતનો સૌથી મોટો…
બીજા તબકકામાં વોર્ડ વાઈઝ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તમામ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ સરકારી યોજનાઓના લાભ લેવામાં બાકી રહેલ લોકો માટે રાજય…
મુખ્યમંત્રી રૂપાણી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાના હસ્તે થશે ખાતમૂહૂર્ત: રકતપિતની રસી તેમજ મેલેરીયા મુકત ગુજરાત અભિયાનનો શુભારંભ, ઈન્ટર્ની હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ સીવીલ હોસ્પિટલના…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમુહ લગ્નમાં હાજરી આપશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં…
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૪ કેટેગરીમાં લોકોને આવાસ આપવા કે બનાવવા માટે કોર્પોરેશન મદદરૂપ થશે: મકાન બાંધવા અને હોમ લોનમાં વ્યાજ રાહત સહિતની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ…
યુવા મહા અધિવેશન તથા મુખ્યમંત્રી ‚પાણીના અભિવાદન સહિતના કાર્યક્રમો: આગેવાનો અબતકની મુલાકાતે ગીરનારા પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળ રાજકોટને સામાજીક સંસ્થા બન્યા બાદ સમાજ સેવાના કાર્યોમાં…
શહેરની સામાજીક-ધાર્મિક સંસ્થાઓ કરશે મુખ્યમંત્રીનું અભિવાદન: પોલીસ સ્ટાફ કવાર્ટર, સિવિલના નવા બિલ્ડીંગ, સમુહલગ્ન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ ‚પાણી આવતીકાલથી…
સાવરકુંડલા તાલુકાનાં વંડા ખાતે શિક્ષણસેવાનો સમર્પણ અને લોકાર્પણ સમારોહ સંપન્ન સમાજનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે અને એટલા માટે જ રાજય સરકારે શિક્ષણનું મહત્વ સમજીને…