સ્વામીનારાયણ ચોક નજીક કૃષ્ણનગર શેરી નં.૯માં કેરીના ગોડાઉનમાં ચેકિંગ: કાર્બાઈડી પકાવેલી ૨૮૦૦ કિલો કેરીનો નાશ શહેરમાં વેંચાતી પાકી કેરી જન આરોગ્ય માટે જોખમી હોવાનું સતત પુરવાર…
Rajkot News
પ્લાસ્ટીક રાખવા બદલ વેપારીઓ પાસેથી રૂ .૧૯૩૦૦નો દંડ વસુલાયો ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખવા માટે બે ડસ્ટબીન રાખવા અંગે પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનું આગામી પાંચમી…
બુદ્ધ પૂર્ણિમા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે શહેરના કાલાવડ રોડ કણકોટ નજીક બુદ્ધ વિહાર આકાર પામવા જઈ રહ્યું છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવા…
સફેદ માટીના ગેરકાયદે ખનન સામે છ માસમાં કોઈ દરોડા પડાયા નથી: વહિવટી તંત્રની પણ સામેલગીરીની શંકા: કાળા કારોબારને અટકાવવા ‘અબતક’ની ખાસ ઝુંબેશ ધ્રાંગધ્રામાં છેલ્લા ત્રણેક વષઁી…
ઓવરલોડ ડમ્પર ચાલકો વિરુઘ્ધ લોકોની ફરિયાદ: લીંબડી પોલીસ દ્વારા ‘ડમ્પર ડ્રાઈવ’ ચાલુ રાખી કાર્યવાહી હાથ ધરાશે લીંબડી રાજકોટ હાઈવે પર ચાલતા ડમ્પરમાં રેતી, કપચી, માટી ઓવરલોડ…
ભાજપા કાર્યાલય ખાતે મેરાોન બેઠકોનો દોર: વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ી વધુ બેઠકો જીતવાનો સંકલ્પ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય સહ…
સ્વ.વનરાજગીરી મનહરગીરી ગોસ્વામીની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે સ્વ.વનરાજગીરીને સ્વરાંજલી આપવા ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વરાંજલી કાર્યક્રમમાં ઓસમાણ મીર, વિષ્ણુપ્રસાદ દવે સહિતના કલાકારોએ…
ફી નિર્ધારણ માટેની ઝોનલ કમિટીમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવા તેમજ રાજકોટમાં કાયમી ડીઈઓ મુકવા તા આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં નવી પ્રામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને…
કેન્ડલ, દાંડીયા, ગરબા અને સલાડ મેકિંગ તથા પેઈન્ટીંગ, ડ્રોઈંગ, યોગાની અપાશે તાલીમ રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા તા.૧૦ થી ૧૭ દરમિયાન રાષ્ટ્રીય શાળા સામે, શાળા નં.૧૧માં…
કાલાવડ રોડ વામ્બે આવાસની ઘટના: ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો: “ફોન નહીં કરતો સગાઈ તોડાવી નાખવાની આપી લુખ્ખાએ ધમકી શહેરમાં લુખ્ખાઓનું સામ્રાજય હોય તેમ આવાસ યોજનાના…