મુખ્યમંત્રીની સ્વર્ણિય ગુજરાત યોજના અંતર્ગત કાલાવડ નગરપાલીકાને શહેરના વિકાસના કામો માટે નગરપાલીકાના પ્રમુખ મનોજભાઇ જાનીને મુખ્યમંત્રીના હસ્તે ‚ા ૫૬ લાખનોચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સ્વર્ણિય ગુજરાત…
Rajkot News
ગોકુલ પાર્ટી પ્લોટમાં ૧૦ યુગલો માંડશે પ્રભુતામાં પગલા બાપા સીતારામ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૨૧ને રવિવારે નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ-૨, ઘંટેશ્ર્વર ગામ પાસે ગોકુલ પાર્ટી પ્લોટ…
રાજકોટ ડિવીઝનની ૨૦૦ સહિત રાજયભરમાંથી ૧૫૦૦ જેટલી એસ.ટી.બસો ભચાઉ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં દોડાવાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ભચાઉમાં પમ્પીંગ સ્ટેશનનું ઉદઘાટન અને…
ફાઈનાન્સ વિભાગ પણ અટવાયેલી સબસીડી અંગે યોગ્ય પગલા લઈ સહકાર આપે તેવી અરજદારોની ઈચ્છા ફૂડ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૨ ી…
સત્યઘટના પર આધારિત ફિલ્મ સમયચક્રના કલાકારો ‘અબતક’ના બન્યા મહેમાન એક કિન્નરે રસ્તા પર ત્યજાયેલી બાળકીને અપનાવી તેની પાલના કરી સાસરે વળાવે છે.બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ…
રાત્રી કાર્યક્રમમાં આજે જાણીતા ગાયક પાર્થીક ગોહીલ કૃષ્ણ મય લાઇફ અંતર્ગત કૃષ્ણ ભકિતના ગીતો રજુ કરશે.રાત્રે ૮.૩૦ એ કથા સ્થળે જ યોજાનાર આ કાર્યક્રમમાં ઉમટી પાડવા…
ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ અનેક ગોટાળા સાથે પ્રવેશ અપાયા હોવાની વિગતો આપવા વાલી મહામંડળ અબતકની શુભેચ્છા મુલાકાતે આર.ટી.ઇ. માં વિઘાર્થીઓ તથા વાલીઓને પારાવાર હાડમારી વેઠવી પડી…
વિશ્ર્વભરમાં સાયબર એટેકના કારણે ૨ લાખી વધુ કોમ્પ્યુટર ઠપ્પ યા હતા. ત્યારે આ રેન્સમવેરની અસરમાં રાજકોટના સરકારી કચેરીઓના કોમ્પ્યુટરને પણ અસર જોવા મળી હતી. જો કે…
૧.૩૩ લાખ કરદાતાઓએ વેરા પેટે મહાપાલિકાની તિજોરીમાં ‚રૂ.૯૧ કરોડ જમા કરાવ્યા રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલી વેરામાં વ્યાજ માફી યોજના અને ૧૦ ટકા રીબેટ યોજના આગામી…
નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘માઈ આઈડીયા ઓફ ઈન્ડિયા’ને વિસ્તારક યોજના દ્વારા સાર્થક કરીએ: ધનસુખ ભંડેરી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના…