Rajkot News

rajkot | panchsil school

એસએસસીના પરિણામી શૈક્ષણિક જગતના વિશાળ ફલક પર તેજસ્વી તારણ સમાન ઝળહળતી પંચશીલ સ્કૂલ સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યું છે કે…

rajkot

શાળાનું ૯૪.૯૦% પરિણામ: બે વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉજવળ આજે ગુજરાતભરમાં એસએસસીનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફમાં હરખની હેલીઓ વહેવા લાગી છે જેમાં એરપોર્ટ રોડ…

utkars school | rajkot

મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઈ છાયાને જન્મદિવસની અવિસ્મરણીય ભેટ આપતા ધો.૧૦નાં વિદ્યાર્થીઓ: સ્કૂલની વિદ્યાર્થીનીઓ કેયુરી બસીયા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ અને કવિતા જાગાણી ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં…

results | student | board exam

ગયા વર્ષ કરતા આ વર્ષે ૧.૧૮ ટકા ઉંચુ પરિણામ જાહેર: સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૯.૨૭ ટકા અને સૌથી ઓછુ નર્મદા જિલ્લાનું ૪૬.૯૦ ટકા પરિણામ: વિર્દ્યાથીનીઓએ ૭૩.૩૩…

rajkots youth release sachin tendulkars song on youtube

શુક્રવારે “સચીન ધ બિલીયન ડ્રીમ્સ ફિલ્મ રીલીઝ ઈ છે ત્યારે રાજકોટના જ ત્રણ સંગીત મિત્રોએ સો મળી અને “સચીનને સમર્પિત એક વિડીયો સોંગ તૈયાર કર્યું છે.…

dr-jaymin-upadhyays-mothers-death-today

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી: માતાને શ્રધ્ધાંજલિ અર્પવા ડો.જૈમન ઉપાધ્યાયના દવાખાને આવતીકાલ સાંજ સુધી દર્દીઓની ફ્રી સારવાર શ્રી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ઉમીયાશંકર (દકાબાપા)ના ધર્મપત્ની…

rajkot civil hospital

છ માળની ભવ્ય ઈમારતમાં આધુનિક ઈન્સ્ટુમેન્ટ, તમામ પ્રકારની અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાશે: હોસ્પિટલના કામનો પુરજોશમાં પ્રારંભ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પીડીયુ સિવિલ હોસ્પિટલના…

vlcsnap 2017 05 25 13h59m23s15

પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગરીબોની સેવા માટે આકાર લઈ રહેલ અદ્યતન હોસ્પિટલના લાભાર્થે મંદિરના ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૮ થી ૨૫ મેના આઠ દિવસ…

saurashtra university

હરિવંદના કોલેજના ટ્રસ્ટી અને છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સફળ કામગીરી બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પસંદગી થઈ: અભિનંદનની વર્ષા રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ…

rajkot congress

રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશથી વંચિત અને ફી નિર્ધારણ કાયદા મુદ્દે વાલીઓ અને કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરીએ વિરોધ પ્રદર્શન: અન્નજળનો ત્યાગ અને હવન કરાયા રાઈટ ટુ…