વિઘાર્થી ઝાલા દિવ્યરાજસિંહ ૯૯.૩૯ પી.આર. સાથે અવ્વલ: અંગ્રેજી માઘ્યમના છાત્રોએ પણ મેદાન માર્યુ ધોરણ ૧ થી ૧ર ગુજરાત માઘ્યમ તથા ધો.૧ થી ૧૦ અંગ્રેજી માઘ્યમમાં શિક્ષણ…
Rajkot News
શાળાનું ૯૬ ટકા ઝળહળતું પરિણામ: દ્રષ્ટિ સિધ્ધપુરાએ ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડમાં તૃતીય સ્થાન મેળવ્યું: આચાર્ય અવધેશ કાનગડ અને જયંત કાનગડે વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન આજરોજ ધો.૧૨નું સામાન્ય…
વી.વી.પી. એન્જિનીયરીંગ કોલેજના વિઘાર્થી કેવલ જગતીયાળે ઇન્ટરનેટ ઓફ થીંગ્સ આધારીત સસ્તા દરની હોમ ઓટોમેશન સિસ્ટમ આવિષ્કાર કર્યો છેલ્લા થોડા વર્ષોમાં ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીએ હરણાફાળ ભરી…
એ ગ્રેડ ધરાવતા બોર્ડમાં ૨૭૫ વિર્દ્યાીથીઓમાંથી ભૂષણ સ્કૂલ્સના ૫૦ વિર્દ્યાીઓ: ૯૯ પીઆર મેળવતા ૨૪ છાત્રો છેલ્લા ૧૬ વર્ષોથી ઉપલાં કાંઠા વિસ્તારમાં આવેલી શ્રી ભૂષણ સ્કૂલ્સ એસ.એસ.સી.…
ધો.૧૦માં ૯૨ ટકા સાથે નિધી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ મેનેજીંગ ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ સ્કુલના ઉતમ પરિણામનો શ્રેય વિદ્યાર્થીઓને આપતા અભિનંદન પાઠવ્યા: ‚પલ ચૌહાણ ૯૫.૮૧ ટકા સાથે સ્કુલ…
ગુજરાતમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૬૪ ટકા રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં અનેક સ્કુલોનું…
ધો.૧૨ કોમર્સનું રાજયનું ૫૬.૮૨ ટકા અને પંચશીલ સ્કુલનું ૯૮.૨૨ ટકા પરિણામ: ૩ તેજસ્વી વિદ્યાર્થીથીએ ૯૯થી વધુ પીઆર સાથે ઝળકી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ…
રાજકોટ શહેર જિલ્લાના ૩૯માંથી ૧૩ વિર્દ્યાર્થીઓ ધોળકિયા સ્કૂલના: વિજય સરઘસ કાઢી ઉમંગ વ્યકત કર્યો આજરોજ વહેલી સવારે ઈન્ટરનેટના માધ્યમી ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)નું પરિણામ જાહેર તાં ધોળકિયા…
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયનું પરિણામ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. જયારે રાજકોટ જીલ્લાનું પણ…
નિર્મળ જાનવીએ ૯૯.૯૭ પીઆર પ્રાપ્ત કરી બોર્ડમાં ત્રીજુ સ્થાન મેળવ્યું: એ-૧ ગ્રેડમાં ૧૩ વિદ્યાર્થી, એ-૨માં ૩૩ વિદ્યાર્થીઓ સર ભગવતસિંહજીની શિક્ષણનગરી ગોંડલ તેના શિક્ષણ માટે સમગ્ર ગુજરાતમાં…