પ્રોવિઝનલ એલીજીબિલિટી સર્ટિફિકેટના ડીગ્રી સર્ટિફિકેટ સહિતની સેવાઓ કાલથી ડિજિટલ સ્વ‚પમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજ દિન પર્યંત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પર ‚બ‚ આવીને મહદઅંશે આખા દિવસનો સમયગાળો વિતાવ્યા બાદ…
Rajkot News
કમિશનરની ચેમ્બર પાસે જ મનસુખ કાલરીયા મહિલાઓ સો ધરણા પર બેસી ગયા શહેરના વોર્ડ નં.૧૦માં અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોી ધીમા ફોર્સી અને દુર્ગંધ યુકત પાણી…
સફાઈ કર્મચારીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું બંધ નહીં કરાય તો માસ સીએલ પર ઉતરી શહેરની સફાઈ કામગીરી ખોરવી નાખવાની ચિમકી: સૂત્રોચ્ચાર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક…
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના પરિણામમાં જાહેર થતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ જોવા મળી રહ્યો છે. આખા વર્ષની મહેનતના ફળની ઇંતજારી પુરી થઈ છે ત્યારે બોર્ડમાં…
પ્રજાજનોમાં ૧૧૦૦ તુલસીના રોપાનું વિતરણ કરાશે રાજકોટ મહાપાલિકા દ્વારા ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગ‚પે શહેરના હાર્દસમા રેસકોર્ષ વિસ્તારના ખુલ્લા ભાગોએ પ્રાકૃતિ માધ્યમો ઉભા થાય તેમજ મહતમ…
વિશ્ર્વ પર્યાવરણ દિને ૩ હજાર લોકોને ૨ ડસ્ટબિનનું વિતરણ કરાશે આગામી ૫મી જૂન ર્આત વિશ્ર્વ પર્યાવરણ દિવસી શહેરમાં ભીનો અને સુકા કચરાનું અલગ અલગ વર્ગીકરણ કરવાના…
ગંગોત્રી સ્કૂલના છાત્રોની શાહી સવારી ગોંડલના રાજમાર્ગો પર નિકળી: સ્કૂલની વિદ્યાર્થીની પ્રીન્સીએ ૯૯.૯૯ પીઆર મેળવ્યા ભગવતસિંહજીની ગોંડલ નગરી શિક્ષણમાં ઉતરોતર સફળતાનાં શિખરો સર કરી રહી છે…
ધોરાજી કેમિસ્ટ અસોસિઅન દેશ ની સો જિલ્લા તા તાલુકા ના કેમિસ્ટો હડતાલ માં જોડાયા હતાં. અમારી માતૃસંસ એ આઈ ઓ સી ડી ના આદેશ ની સમગ્ર…
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જેતપુરમાં શુક્રવારે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ એક વર્ષ કરતાં પણ ટૂંકા ગાળામાં જેતપુર શહેરને નર્મદાનું પાણી પહોંચાડવામાં સફળતા: રાદડિયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી અભિગમના…
રામોડીયાબંધુના વિદેશ અને દેશના અનેક રાજયના હેન્ડલર સાથેના સંપર્કના એટીએસના રિપોર્ટના પગલે એનઆઇએ તપાસ સંભાળી અલગ ગુનો નોંધી ચાર્જશીટ માટે કોર્ટમાં વધુ સમય માગ્યો: રાજકોટ ઉપરાંત…