નવનિયુક્ત ઇન્કમટેક્ષ ચીફ કમિશનર વિનોદ પાંડેએ કરચોરો સામે કરી લાલ આંખ રાજકોટ આવકવેરા વિભાગના નવા ઇન્કમટેકસ ચીફ કમિશ્નર તરીકે વિનોદ પાંડેએ ચાર્જસંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે…
Rajkot News
વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના ૨ાજકોટ આગમનને વધાવવા માટેની વ્યવસની પુર્વ તૈયા૨ીના ભાગરૂપે રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપ અગ્રણીઓની બેઠક વ્યવસની પુર્વતૈયા૨ીના ભાગરૂપે શહે૨ની ૨ાણીંગા વાડી ખાતે…
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂ‚ પાડતો આજી ડેમ અત્યારે મહદ અંશે ખાલી છે પરંતુ આંખોને ખટકતું આ દ્રશ્ય હવે ભવિષ્યમાં કદાચ ક્યારેય જોવા ની મળે. ગુજરાત…
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના.. વિધ્ન નિવારક મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને સિધ્ધહસ્ત કરનારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી…
ભાજપે કોંગ્રેસ પાસેથી ૧૧ બેઠકો આંચકી લીધી: પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખુશખુશાલ… પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ, નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરીણામો અંગે ખુશી વ્યકત કરતાં…
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ઉપસ્થિતિ રહેશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, રાજકોટ શહેર…
બોર્ડિંગના નવિનીકરણ માટે ટ્રસ્ટીઓ સહમત: ઘીના ઠામ ઘી પડતા વિઘાર્થીઓ અને વાલીઓને રાહત દશા સોરઠીયા વણિક સમાજની યાજ્ઞીક રોડ ખાતે આવેલી બોડીંગ બંધ કરવાના વિવાદનો સુખદ…
અક્ષરમાર્ગ શિલ્પા લાઇફસ્ટાઇલના શોરૂમ પર ચમક અને બેનમૂન કારીગરીનો અદ્વિતીય સંગમ: રાજસ્થાન રાજપુતાના કલેકશનમાં વૈવિઘ્યપૂર્ણ આકર્ષક ડિઝાઇન દ્વારા અતિ મોહક અલંકારો રજુ કરાયા શિલ્પા લાઇફસ્ટાઇલ રાજસ્થાની…
ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટનાં અતિથિ બન્યા હતા આ દરમ્યાન તેઓએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે બે દિવસનાં પ્રવાસ દરમિયાન…
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ શબ્દ સંસ્કૃતની…