Rajkot News

rajkot

એક પમ્પ દ્વારા પમ્પિંગ: કલાકમાં ૧૦ હજાર ઘનમીટર પાણી છોડવાની ક્ષમતા બપોર સુધીમાં નર્મદા નીરે ૭ કિ.મી.નું અંતર કાપ્યું: રાજકોટવાસીઓ રાજી રાજી રાજકોટની પાણીની સમસ્યા કાયમી…

rajkot

ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો દર વર્ષે નવીનતમ અને સમાજ ઉપયોગી સંશોધન કરતા રહે છે અને તેમના આ નવીનતમ વિચારો દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો…

rajkot

બોગસ જામીનો આરોપી દ્વારા દુરઉપયોગ: એડવોકેટ કમલેશ શાહ, સગા-સંબંધી જામીન ની પડતા ત્યારે આવા જામીનનો ઉપયોગ થાય: એડવોકેટ ભાવિન દફતરી બોગસ જામીનએ ન્યાય પ્રક્રિયામાં એક સળો…

rajkot | rto

આરટીઓમાં લાયસન્સ માટે ટ્રાય આપતા પૂર્વે તેના આબેહુબ ડુપ્લેકટ ટ્રેનિંગ ટેસ્ટ ટ્રેક સેન્ટરમાં ટ્રાઇ આપવાથી લોકોની ગભરાહટ દૂર થશે ડ્રાઇવીંગ સંપૂર્ણપણે આવડતુ હોવા છતાં પણ લોકો…

rajkot | saurahstra university

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ઓછી ટકાવારી ધરાવતા વિર્દ્યાથીઓને એડમીશન ન અપાતા હોવાથી ફરિયાદ: કુલપતિને આવેદન બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર યા બાદ કોલેજોમાં એડમીશન લેવા વિર્દ્યાીઓની પડાપડી…

modi | rajkot | government

સરકારી કાર્યક્રમો સાથે વિવિધ સમાજોમાં પણ શરૂ થશે બેઠકોનો દૌર રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે તંત્ર દ્વારા નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી કરવામાં આવી…

rajkot | gujarat

શહેરના મ્યુનિસિપલ કમિશનર બંગલા નજીક આજે સવારે સિટી બસ ચાલકે આગળ જઈ રહેલી કાર અને એકટીવાને અડફેટે લેતા કાર અને એકટીવાનો બુકડો બોલી ગયો હતો. જો…

rajkot

જીસેટી કાયદાના વિરુદ્ધમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને દાણાપીઠ વેપારીઓ દ્વરા સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું.અને આ બંધપાળવાના હિસાબે કરોડોનું નુકસાન થયું હતું.વેપારીઓનું કહેવું છે કે જીએસટીના…

rajkot

યુવરાણીનાં બાળપણી લાગણીનાં તાંતણે બંધાયેલી ઢીંગલીની વાજતે, ગાજતે ધામધુમપૂર્વક રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં કરાઈ પધરામણી: રાજઘરાનાની ઢીંગલી મ્યુઝિયમની શોભામાં ચાર ચાંદ લગાડશે રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં રાજવંશના યુવરાણી…

rajkot

સુરત, ખેડા, નવસારીમાં સબકા સા સબકા વિકાસ સંમેલન યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૩ વર્ષના સ્વર્ણીમ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે તા ૩ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા યેલ…