વડાપ્રધાનના કાર્યક્રમ અને રોડ-શોને પગલે અમદાવાદ, જામનગર, ભાવનગર, મોરબીથી રાજકોટ આવતી તમામ એસ.ટી. બસોના રૂટ ડાયવર્ટ કરાયા રાજકોટમાં આવતીકાલે સૌની યોજનાનું લોકાર્પણ અને દિવ્યાંગોને સાધન-સામગ્રી વિતરણ…
Rajkot News
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઔપચારિક જાહેરાત રતીય રાષ્ટ્રગીત રજૂ કરીને મૌનનો મોભો બતાવ્યો હતો. માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ ગુજરાતભરના…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર સૌની યોજનાનું લોકાર્પણ કરી નર્મદાના નીરને આજી ડેમમાં વધાવશે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટને એઈમ્સની ભેટ મળવાની પ્રબળ સંભાવના: તૈયારીઓનો ધમધમાટ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ રાજકોટની ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે…
અબતકના આંગણે ઉ૫સ્થિત રહી પાણીની સમસ્યા દૂર કરવા બદલ આભાર વ્યકત કરતા દાઉદ વ્હોરા સમાજના આગેવાનો નર્મદા નદીના નીરના વધામણા તથા પ્રધાનમંત્રી મોદીજી રાજકોટના આંગણે પધારી…
પ્રધાનમંત્રીના રાજકોટ આગમનને વધાવવાની તૈયારીઓને અપાયો આખરી ઓપ: જુદા જુદા સ્ળોએ વિવિધ સંસઓ નરેન્દ્ર મોદીને ફૂલડે વધાવી ઉષ્માભર્યું સ્વાગત કરશે આવતીકાલે નર્મદા નીરને વધાવવા નરેન્દ્ર મોદી…
નરેદ્રભાઈ મોદીને વધાવવા લોકો આતુર અને ઉત્સાહિત : શુભ પ્રસંગની વિશિષ્ટ વેળાએ મોંઘેરું મહેમાન ઘરે આવી રહ્યું હોય એવો રાજકોટની પ્રજામાં આનંદ અને ઉલ્લાસ: રાજુભાઈ ધ્રુવ…
નર્મદા નીરને વધાવવા રાજકોટ આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા એક સપ્તાહથી તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસ…
વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંબોધી પત્રકાર પરિષદ: ૮,૦૦૦ી વધુ પોલીસ જવાનો તૈનાત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર…
રાજકોટના પાણી પ્રશ્ર્નને કાયમી ધોરણે ભૂતકાળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમને છલકાવી દેશે. આ શુકનવંતા કામનું કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે…