શહેરમાં ઠેર ઠેર ભયાનક ખાડા, ચેતવણીના બોર્ડને આડશ નહી રખાતા પ્રજા પર ખતરો ધોરાજી તંત્ર અને કોન્ટ્રેકટરો ની ગાફેલીયત શહેર માં અનેક રોડ રસ્તા પર ભયાનક…
Rajkot News
રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ગુરુવારથી શુક્રવાર સાંજ સુધીમાં મન મુકીને વરસ્યો હતો.રાજકોટમાં મેઘરાજા ગત વર્ષની જેમ જ ઝોન વાઈઝ ખુબજ સારો વરસાદ પડયો છે.છેલ્લા 24…
ગુજરાત રાજયની શાસનધુરા સંભાળ્યાના ખુબ જ ટૂંકાગાળામાં પ્રજાકીય સુખ-સુવિધામાં ઉત્તરોત્તરવધારો કરતાં અનેકવિધ નિર્ણયો લઇને સીમાચિહનો સ્થાપિત કરનાર માન.મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી ખરા અર્થમાં પાણીદાર પથપ્રદર્શક પુરવાર થયા…
મૌસમનો કુલ ૧૩ ઈંચ વરસાદ: ૮ સ્ળોએ પાણી ભરાયાની ફરિયાદ: સવારી મેઘાવી માહોલ મેઘરાજા મન મુકીને વરસતા ની તેવું રાજકોટવાસીઓનું મેણુ વરુણદેવે અંતે ભાંગી નાખ્યું છે.…
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો મસમોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે સ્વચ્છતાના આગ્રહી એવા નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ…
વિધ્નો બાદ અંતે બોલાવાયેલી સામાન્ય સભામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા: સિંચાઈના કામો પુરા થતા ન હોવાથી સભ્યોમાં અસંતોષ: સભ્યો ન હોય તેવા લોકો પણ સભામાં ઘુસી…
અભિયાનમાં ૮ હજારથી વધુ લોકો જોડાયા: વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને સન્માનપત્ર એનાયત કર્યું હિંમતનગર ખાતે મહાસ્વચ્છતા અભિયાન હા ધરવામાં આવ્યું…
પોરબંદરમાં ૫, રાણાવાવમાં ૪, રાજકોટ-ઉપલેટા-પડધરીમાં ૩ ઈંચ વરસાદ: સવારી મેઘાવી માહોલ મેઘરાજાની ચાતક નજરે રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓના હૈયે ટાઢક વળી છે. ગુ‚વારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મેઘ મલ્હાર…
જીએસટીના વિરોધમાં સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડો અચોકકસ મુદ્દત માટે બંધ જીએસટી સામે વડાપ્રધાનના હોમ સ્ટેટ ગુજરાતમાં જ વિરોધ વંટોળ: ઠેર-ઠેર બંધના એલાન એક દેશ એક ટેકસ અંતર્ગત…
ગઇકાલે રાજકોટમાં વડાપ્રધાન આવી રહ્યા હોય ત્યારે તેનો વિરોધ કરવા જઇ રહેલા પાસના કાર્યકરની અટકાયત કરાઇ હતી સૌરાષ્ટ્રના ક્ધવીનરોને નજર કેદમાં રખાયા હતા. જાણવા મળતી વિગત…