હેમુગઢવી હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને સંસ્કૃતિના સંયુકત ઉપક્રમે યોજાયેલ ‘નગમે સુહાને, નયે પુરાને’ કાર્યક્રમને નગરજનોએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમમાં ચૈતન્ય અંજારિયા, સારંગી મહેતા…
Rajkot News
જયોતિબેન માયાણી નામની ૪૫ વર્ષની મહિલાને ડો. માત્રાવડિયાની ટીમ ઊઈખઘ દ્વારા મળ્યુ નવજીવન રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોનાં જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનની શોધ ઊઈખઘ મશીનના સુભગ સમન્વય…
સદ્ભાવના વૃદ્ધાશ્રમનું વૃક્ષારોપણ અભિયાન: પર્યાવરણ પ્રેમીઓ ‘અબતક’ની મુલાકાતે વૃક્ષોને રક્ષણ આપવા માટે તેને કંટાળી વાળ કે પીંજરાની ખૂબ જ જર હોય, તેવા સંજોગોમાં રાજકોટની હદમાં લોખંડના…
રાજકોટના 150 ફુટ રીંગ રોડ જોખમી બન્યો છે.ગઈકાલે માત્ર છકલાકમાં જ બે અલગ અલગ અકસ્માત થયા હતા અને તેમાં બે લોકોના ભોગ લેવાયા હતા.આજ ની વાત…
ખોડલધામ સાથે જોડાયેલા આગેવાનો કોઈપણ ક્ષેત્રમાં જવા સ્વતંત્ર: આગેવાનોએ એક સૂર વ્યકત કર્યો જેતપુર:શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ખાતે ખોડલધામ ચેરમેન મેનેજમેંટ ગુરુ નરેશભાઈ પટેલ, ખોડલધામ પ્રમુખ…
ગુજરાતમાં સૌપ્રથમવાર જર્મન પ્રોજેકટ દ્વારા ફળો-શાકભાજીનું ઓઝોનેશન અને કલીન વોશિંગ કરાશે રાજકોટ આજના સ્ટાઈલીશ અને આધુનિક સમયમાં લોકો હેલ્ધી રહેવા માટે શુઘ્ધ પાણીથી લઈને આરોગવાની તમામ…
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે અરજન્ટ જનરલ બોર્ડ બોલાવ્યું બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લો કમીશનને અગાઉ વકીલોને જજોના ગુલામ બનાવાના તથા બાર કાઉન્સીલોમાં નિવૃત જજો…
૫૫૦૦ પેટ્રોલ પંપોની કમિશન, વધારે પડતી ઘટનો ઉકેલ નહીં આવે તો ૧૨મીએ ફરીથી ખરીદી અને વેચાણ બંધ જૂન મહિનાથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો રોજબરોજ બદલાઈ રહ્યા…
GSTના આવવાથી વિવિધ ચીજ વસ્તુઓના વેપારીમાં રોષ ફેલાયો છે ત્યારે સોરાષ્ટ્રના દરેક માર્કેટિંગ યાર્ડમાં કાચમલમાં GST લાગુ પડતાં વેપારીઓમાં આક્રોશ ભભૂકયો છે. અમુદતી હડતાળ પર ઉતરેલા…
રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમેર્સ દ્વારા GST અંગેનો ખાસ સેમિનાર આજ રોજ રાજકોટ એન્જીનિયરીંગ એસોશીએશન હૉલ ખાતે યોજવામાં આવ્યો.. જેમાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તેમજ ઉપપ્રમુખ રાજુભાઇ…