વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લાખોના ખર્ચે ખરીદી કરવામાં આવશે. રૂ.૬૮.૧૯ લાખના ખર્ચે ૭ હજાર નંગ ખરીદ કરવા…
Rajkot News
સાધુ વાસવાણી રોડ પર નિર્માણાધીન લાઈબ્રેરી માટે પણ પુસ્તકો રમકડા અને પઝલ્સ સહિતના ખરીદી કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મહાપાલિકા સંચાલિત અલગ અલગ લાઈબ્રેરીઓમાં સુવિધાઓમાં વધારો કરવા માટે…
૨૯ ફૂટે ઓવરફલો થતા આજીની સપાટી નર્મદા મૈયાના પ્રતાપે ૧૪.૫૦ ફૂટે આંબી ગઇ: ૨૩૨ એમસીએફટી પાણી સંગ્રહિત સામાન્ય રીતે ચોમાસાની સીઝન અડધી વીતી જવા છતાં ભુતકાળમાં…
મેરેથોનના આયોજનની મીટીંગમાં ‚રૂ.૨૪૫૦૦નો કરી ગયા: ગત વર્ષે યોજાયેલી મેરેથોનની આવક-જાવકના હિસાબો રજૂ કરાયા નથી ત્યાં બીજી દરખાસ્ત આવી ગઈ મહાપાલિકા દ્વારા ગત ૫મી ફેબ્રુઆરીના રોજ…
કટકી મામલે ઈન્ચાર્જ કુલપતિને આવેદન અપાયું રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે આજે કુલપતિને આવેદનપત્ર…
વોર્ડ નં.૩માં પોપટપરાનાં જુદી જુદી આવાસ યોજનાને જોડતા મુખ્ય રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ અન્ય સુવિધાઓ તાકીદે આપવા વોર્ડના કોર્પોરેટર ગાયત્રી બા વાઘેલાએ વોર્ડના રહેવાસીઓ…
એસ.ટી. ડીવીઝને તાત્કાલીક નવી ડીઝાઇન બનાવી વડી કચેરીએ મોકલી રાજકોટ અઘતન નવું એરપોર્ટ કક્ષાનું બસ સ્ટોપનું ખાત મુહુર્ત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના હસ્તે કર્યાને ૩ મહીના…
ટીપીના રસ્તા તૈયાર હોવા છતાં મંજુર ન થયેલા પ્લાનને તંત્ર સાચું માનતો હોવાના આક્ષેપ: કલેકટરના આદેશ બાદ આજથી કામગીરી શરૂ કરાઈ રાજ્ય સરકાર દ્વારા યુએલસી રહેણાકના દબાણકારોને…
રાજકોટ શહેરના નવ અને જિલ્લાના આઠ ફોજદારને બઢતી સાથે બદલી રાજયના પીએસઆઇ ટુ પીઆઇના પ્રમોશનની છેલ્લા ઘણા સમયથી પોલીસ ડીપાર્ટમેન્ટમાં રાહ જોવાઇ રહી હતી ત્યારે ગૃહ…
આજરોજ સીમરન ઈલેકટ્રોનીકસ એન્ડ ફર્નિચર શો ‚મ નો અહી પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રનો એકમાત્ર શો રૂમ જેમાં ઘર વપરાશની મહત્વની ફર્નિચરની તમામ આઈટેમો અને ઈલેકટ્રીકની તમામ…