જીએસટીના વિરોધમાં હડતાલ પર ઉતરી જવાની ચીમકી સંદર્ભે મ્યુનિ.કમિશનરે કોન્ટ્રાકટરો સાથે તાકીદની બેઠક યોજી: સાંજે ફરી મીટીંગ કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી જુલાઈથી લાગુ કરવામાં આવેલા…
Rajkot News
સંસદમાં ચોમાસુ સત્રનો હોબાળા સાથે પ્રારંભ થતાં ૧ર વાગ્યા સુધી સ્થગિત પ્રધાનમંત્રીની ઉ૫સ્થિતિમાં પાંચ મુદ્દાઓ પર વિપક્ષનો ઘેરાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉ૫સ્થિતિમાં સંસદના મોનસુન સત્રની શ‚આત…
મંગળવારે શહેરમાં વધુ ૨ ઈંચ ખાબકયો: મોસમનો કુલ ૩૭ ઈંચ વરસાદ રાજકોટમાં આજે સવારે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન બપોરે ૨ વાગ્યે ફરી મેઘરાજા…
ભાદરમાં ૧.૩૦ ફુટ, આજીમાં ૨.૮૦ ફુટ અને ન્યારીમાં ૩.૬૧ ફુટ નવા નીરની આવક: જળાશયોમાં વિશાળ જળરાશી નિહાળવા લોકો ઉમટી પડયા રાજકોટ રાજકોટ જળજ‚રીયાત સંતોષતા પાંચ…
ફરિયાદોનો ધોધ: મશીનરીઓ હાંફી ગઈ: રાજમાર્ગો પર વહેતી ગંદકી: પદાધિકારીઓ મીટીંગોમાં મસ્ત: શહેરીજનો ત્રાહિમામ રાજકોટ ગત સપ્તાહે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આખા રાજકોટમાં ડ્રેનેજની મેઈન…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજીડેમ ખાતે નર્મદા નીરના વધામણા કાર્યક્રમ પ્રસંગે વડાપ્રધાન દ્વારા સ્માર્ટ સીટી રાજકોટ અંતર્ગત હેકેથોન સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ સ્પર્ધા અંતર્ગત…
સાત વર્ષથી કાર્યરત લેબોરેટરીમાં અત્યાર સુધીમાં ૬ હજારથી વધુના રિપોર્ટ કરાયા સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઇનફલુના રોગચાળાએ કાળો કહેર મચાવ્યો છે ત્યારે સ્વાઇનફલુના દર્દીને સમયસર નિદાન થાય તે માટે…
આજીડેમમાં નર્મદાનાં નીરને વધાવવા દેશનાં પાણીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધાર્યા હતા ત્યારથી જ સૌરાષ્ટ્ર-રાજકોટ પર જાણે મેઘ મહેર છવાઇ હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી એમ.એસ.સી (માઈક્રો-બાયો) સેમેસ્ટર-૨નું ૮૭.૫૦ ટકા, એમ.એસ.સી (માઈક્રો-બાયો) (ન્યુ) સેમેસ્ટર-૨નું ૯૬.૭૭ ટકા, બી.એ. (એચ.એસ.) સેમેસ્ટર-૬નું ૧૦૦ ટકા, એમ.એસ.સી (બાયોટીક) સેમેસ્ટર-૨નું ૫૦ ટકા,…
ભાદરમાં ૧ ફૂટ, આજી-૧માં ૨.૬૯ ફૂટ અને ૩.૨૮ ફૂટ પાણીની આવક છેલ્લા પાંચ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક…