જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની અગ્રણી સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિત…
Rajkot News
જામંકડોરણા: રાજકોટ જિલ્લાના જામંકડોરણા ખાતે આવતીકાલે એટલે કે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા ખરીદ…
ગરબા પ્રેમીઓ માટે આનંદો જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમી શકાશે: ગૃહમંત્રીની જાહેરાતથી આયોજકો ખુશખુશાલ, પોલીસની જવાબદારી વધશે ગરબા એ ગુજરાતની ઓળખ છે. આમ…
ગરબા પ્રેમીઓનાં અનેરા ઉત્સાહ સાથે દાંડીયા કલાસીસમાં જમાવડો: સોળે શણગાર સજવા બ્યુટીપાર્લરોમાં ભારે ધસારો નવરાત્રી પૂર્વે જ બજારોમાં ચણીયા ચોળી, ઓર્નામેન્ટસ દાંડીયા અને અવનવી વેરાયટીની ખરીદી…
હરિવંદના કોલેજ તથા રાજકોટ મહિલા પોલીસના સંયુકત ઉપક્રમે હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન હરિવંદના કોલેજ તથા રાજકોટ મહિલા પોલીસના સંયુકત ઉપક્રમે…
રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ સ્વચ્છતા શિક્ષણ અને સ્વચ્છતા લક્ષી સ્પર્ધા સહિતના આયોજનો પશ્ચિમ રેલવે દ્વારા સતરદસપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમ્યાન સ્વચ્છતા સેવા અભિયાન નું આયોજન…
ડિવિઝનોથી માંડી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ ફર્લો શાખાની છ ટીમો સતત મેદાનમાં રહેશે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. નવદુર્ગાની…
સિવિલ હોસ્પિટલના લાભાર્થે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનનાં વિનય જસાણી આપી વિગત રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દદીર્ર્ઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર…
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં કોચિંગ એસો.ના સભ્યોએ આપી વિગત રાજકોટ શહેર તથા જિલ્લાની કોચિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉત્કર્ષ અર્થે કાર્યરત રાજકોટ કોચિંગ એસોસિએશન (છઈઅ) દ્વારા આ વર્ષે વેલકમ નવરાત્રિ-2024નું…
‘અબતક’ની મુલાકાતમાં વિશ્ર્વંભરી કલબના આગેવાનોએ નવરાત્રી મહોત્સવની આપી વિગતો માં અંબાની આરાધના પર્વ નવરાત્રીના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ…