રાજકોટ શહેરમાં અનિલ અંબાણી ની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એરનેસ્ટ ની રકમ ન ભરી શકતા ટેન્ડર રદ થયું. આગામી સમય માં ફરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. બાંધકામનું ટેન્ડર…
Rajkot News
રાજકોટ મનપા ની દબાણ હટાવ શાખા ની કામગીરી હાથ ધરી રાજકોટ શહેરના કાલાવાડ રોડ સહિત અનેક વિસ્તારો માં ગેરકાયદેસર ખડકાયેલા લારી – ગલ્લાઓ ને દૂર કરાયાં…
સવા૨ે ૧૧:૦૦ કલાકે શહે૨ ભાજપ કાર્યાલય ખાતે કાર્યર્ક્તાઓને હાજ૨ ૨હેવા અનુ૨ોધ ક૨તા આગેવાનો શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, સંગઠન…
રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયને આવકારતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાધુ-સંતો, અનાથો, વૃધ્ધો, વિધવા કે જેઓ આવક કે રેશનિંગના પુરાવા રજૂ કરવા અસર્મ હોય તેમને પુરાવા…
કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈ રકતદાન કરે તેવા ઉમદા આશય સાથે પરિવાર અને મિત્ર વર્તુળોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત સ્વ. મનિષભાઈ રૂપારેલીયાની ચોથી પૂણ્યતિથિએ શાંતુભાઈ રૂપારેલીયાના…
શાસકોએ કોર્પોરેશન તંત્રની મીલીભગતથી ભોળી જનતાને ઠગવા કારસો રચ્યો: વિપક્ષી નેતા રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧/૭/૨૦૧૯ થી તા.૩૧/૭/૨૦૧૯ સુધી આવાસયોજનાના ફોર્મની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે આ…
યુવાનોને વિનામુલ્યે યુપીએસસીની તાલીમ અપાશે ગુજરાતની એકમાત્ર એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વધુ એક વિર્દ્યાથીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઈએસ અને આઈપીએસ…
કોંગી આગેવાનોએ તાત્કાલિક પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરાવી શહેરનાં દેવપરા શાકમાર્કેટ વિસ્તાર પાસે બપોરે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાનાં કારણે હજારો લીટર મહામુલુ પાણી વેડફાઈ ગયું હતું.…
સ્ટેમ્પ ડયૂટીની ખુટતી રકમની વસુલાત કરવા ઝુંબેશ શરૂ : બાકી રકમ ભરવા માટે ૨૫ દિવસનો સમય આપતા પ્રાંત અધિકારી જે.કે.જેગોડા શહેર-૨ અને ગ્રામ્ય પ્રાંત વિસ્તારમાં આવતી…
૩૦મીએ યાંત્રિક રાઈડ્સ માટેના પ્લોટની, ૩૧મીએ આઈસ્ક્રીમના ચોકઠા માટેના ૧૬ પ્લોટની હરરાજી કરાશે: માસાંતે મેળાના સ્ટોલ-પ્લોટની ફાળવણીનું કામ પૂર્ણ થઈ જશે આવતીકાલે લોકમેળાના ૨૪૪ સ્ટોલ અને…