દારૂ ના એપી સેન્ટર કુવાડવાના આંચકા બગોદરામાં પડયા રૂ .૩૦ લાખની કિંમતના ૭,૪૪૦ બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના બે શખ્સોની અમદાવાદ રૂરલ એલસીબીએ કરી ધરપકડ શહેરની…
Rajkot News
ઈમરજન્સી સિવાય તમામ સેવાઓ ઠપ્પ: ૩ લાખથી વધુ દર્દીઓ સારવારથી વંચિત ૨ હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા: કલેકટરને આવેદનપત્ર અપાયું દેશભરમાં ૩.૫૦ લાખ જેટલા પેરામેડિકલ ફાર્માસિસ્ટ…
ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મ બોધવચનો તેમજ તપસ્વી મહાસતીજીઓના તપ અનુમોદનાના જય જયકારી ગુંજી ઉઠી કોલકત્તાની દ્વિતીય યુવા શિબિર: ત્રિદિવસીય શિબિરમાં પ્રભુના નેચરની પૂજા કરવાનો બોધ પામ્યા…
સિન્ડીકેટમાં નવી કોલેજોની મંજૂરીનો થશે નિર્ણય: એસ્ટેટ કમિટીની બેઠકમાં સ્વીમીંગ પુલ સહિતના બાંધકામોના થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનનો રિપોર્ટ ખુલશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ઓગષ્ટ માસથી અલગ અલગ બેઠકોનો…
ચાર વર્ષથી ભાડાના મકાનમા સ્થિત વૃઘ્ધાશ્રમના વડીલોને દાતાના સહયોગથી મળ્યું ‘ઘરનું ઘર’ વૃઘ્ધાને ઘરનું ઘર મળી રહે તે માટે સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પીપળીયા ભુવનનો લોકાર્પણ સમારોહ…
જોબફેરમાં ૨૫ નોકરીદાતા દ્વારા ૨૫૦ રોજગાર વાંચ્છુક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રોજગાર કચેરી રાજકોટ અને એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજના સંયુક્ત ઉપક્રમે વૈશાલી નગર-૨માં આવેલ એચ.એન.શુકલ કોલેજમાં…
રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિવિક સેન્ટર અને રાજકોટની ICICI બેંકની વિવિધ જે તે શાખા પરથી ફોર્મ મેળવી શકાશે,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩…
બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે યોજાયો તેજસ્વીતા સત્કાર સમારોહ યોજાયો: સફળ ઉદ્યોગપતિ, અધિકારીઓ સો પ્રશ્ર્નોતરી-પરિસંવાદ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, દ્વારા પ્રતિ વર્ષ વિદ્યાર્થીઓ અને…
શ્રેષ્ઠ શિક્ષકોને ચાણકય એવોર્ડ, બ્રહ્મસમાજના ૧૧ તરગોળના પ્રમુખનું સન્માન અને વિદ્યાર્થીઓના સન્માનના ત્રિવિધ કાર્યક્રમને લઈ આયોજકો અબતકને આંગણે ભુદેવ સેવાના એક જ મંત્ર સાથે શરૂ થયેલી…
ર૦ વર્ષથી સર્વજ્ઞાતિની ક્ધયાઓના સમુહલગ્ન કરાવતા આ ટ્રસ્ટ દ્વારા ૧૦૧ વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે: સમુહલગ્ન ૧ ડિસે. ૨૦૧૯ ના રોજ યોજાશે: સમગ્ર આયોજન પ્રક્રિયાને લઇ કાર્યકરો અબતકની…