૨ાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા,મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ભ૨તભાઇ બોઘ૨ાએ ભા૨તીય જનતા પાટીના અગ્રણી અને પો૨બંદ૨ના લોક્સભાના પૂવ સાંસદ તેમજ ગુજ૨ાતના લડાયક ખેડુત નેતા વિઠ્ઠલભાઇ…
Rajkot News
રાજકોટ-મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી.શહેરમાં મેલેરિયા વિભાગની કામગીરી કરતા કુલ 210 કર્મચારીઓ રાજકોટ મહાનાગર પાલિકા કચેરી ખાતે હડતાલમાં જોડાયા. રાજકોટ…
ધ્રોલ નજીક ભૂચરમોરી ખાતે વીર સપુતોએ શહીદી વ્હોરી લેતા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે; ગુજરાતભરની રાજપુતાણીઓ ૨૩મી ઓગષ્ટે તલવાર રાસ રમી વિશિષ્ટ…
પ્રખર ગૌસેવક, જીવદયાપ્રેમી, સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રેમી અને આર્ય સમાજ વ્યવસ્થામાં વ્યકિતગત અભિચી ધરાવતા ગુજરાતનાં નવનિયુકત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજકોટ ખાતે રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન…
ઈનોવેશન અને ટેકનોલોજી માટે જોઈન્ટ વેન્ચરને લઈ રાજકોટના વ્યાપારીઓ સો રૂબરૂ કરાઈ ચર્ચા સીઆઈઆઈ દ્વારા નેધરલેન્ડમાં રોકાણ કરવા અને ઉદ્યોગોને સપિત કરવા માટે રાજકોટની ફોર્ચ્યુન હોટલ…
રાજકોટની તમામ આઇ.ટી. કોલેજના વિદ્યાર્થીઓ આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં જોડાશે: અઘ્યાપકો ‘અબતક’ની મુલાકાતે સમગ્ર શિક્ષણ જગતમાં આગવી છાપ ઉભી કરનાર એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીન દ્વારા…
એક્ટિવીસ્ટો અને ખેડૂત આગેવાનોના કોર ગ્રુપની મીટીંગમાં લેવાયો નિર્ણય: પક્ષની વિધિવત રચના માટે ૪ ઓગષ્ટે ફાઉન્ડર મેમ્બર્સની બેઠક ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં ભ્રષ્ટાચારની ચારેકોર બોલબાલા છે. મોંઘવારીએ…
શિબિરમાં રાજકોટ જિલ્લા તથા શહેરનાં કાર્યકર્તાઓને બિરદાવવામાં આવ્યા: વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે શિબિરનું સમાપન રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાત ભારતભરમાં જ નહી વર્લ્ડ લેવલે જે સંસ્થાનું રાજપૂત ક્ષત્રીય…
વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના ૩૧મી ઓગષ્ટ સુધી અમલમાં રહેશે રાજ્ય સરકાર હસ્તકના નાણાં વિભાગ અને રાજ્ય વેરા કમિશનરની કચેરી દ્વારા વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના…
શ્રાવણ માસમાં ૧૨ જ્યોર્તિલિંગના દર્શનનું વિશેષ મહત્વ; દર્શન માત્રથી જીવને શિવની પ્રાપ્તી થાય છે “ૐ: નમ શિવાયના નાદથી ગુજશે આજી શિવ મંદિરો કારણ પ્રારંભ થશે આજી…