સતત અગિયારમાં વર્ષે ભરવાડ સમાજના ૭૦૦ થી વધારે વિદ્યાર્થીનું ચોપડા, સ્કુલ બેગ, બોલપેન, વી.આઇ.પી.ફાઇલ, જનરલ નોલેજ બુક અને પ્રમાણપત્ર આપી સન્માન કરાશે: આગેવાનો અબતકની શુભેચ્છા મુલાકાત…
Rajkot News
પ્રવાહીનું અનઅધિકૃત રીતે વેંચાણ થતું હોવાની શંકાએ નમૂના લેવાયા, રિપોર્ટ બાદ કરાશે કાર્યવાહી: કુલ રૂ.૬૭.૬૨ લાખનો મુદ્દામાલ સીઝ પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક એક શેડમાં ઓઈલ…
પ્રેમગઢ, લોધિકા, શાપર, ઇશરા, મોટા દડવા, ગોંડલ, જસદણ, ઉપલેટા, ધોરાજી અને વરાસરા ગામે જુગારના દરોડા: રૂા.૩.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે શ્રાવણ માસમાં ભાવિકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૦૮માં હરીહર હોલ, હરિહર સોસાયટી, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલપંપ પાછળ, રાજકોટ ખાતે બહેનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર…
ખાડા બુરવા મોરમ પ્રા પણ બંધ, મેટલીંગ કે પેવીંગ બ્લોક નખાશે, વોંકળા ચેનલાઇઝ અને અર્બન ફોરેસ્ટ સાઈટ સ્તિ ખાણ ફરતે રેલીંગ બનાવવા આદેશ કરતા મ્યુનિ. કમિશનર…
બાળકોના શાળા પ્રવેશી માંડીને ચારિત્ર્ય ઘડતર સુધીની યાત્રાની જવાબદારી લેતુ વાઉ ગરીબી ! ભારતનાં અર્થતંત્ર સાથે જોડાયેલી એક દારૂણ વાસ્તવિકતા. એક સમયે સોને કી ચીડિયા ગણાતું ભારત આજે…
ચેક એન્ડ મેટ: ૧૦૦થી વધુ ભાઈઓ-બહેનોએ રમી ચેસની ચાલ ૭ રાઉન્ડમાં સ્પર્ધા : પસંદગી પામેલા વિજેતા ખેલાડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં રમશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની…
સીઝન્સ સ્કવેર મોલ ખાતે આયોજન; આંખના નિષ્ણાંત ડો.જતીન પટેલ માર્ગદર્શન આપશે; ટ્રસ્ટના હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આંખ શરીરનું ખૂબ જ મહત્વનું અંગે છે. એનાી આપણે રંગબેરંગી…
મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ૧૩ થી ૧૮ ઓગષ્ટ દરમિયાન ટુર્નામેન્ટ યોજાશે વિજેતા ખેલાડીઓને આરએમસી દ્વારા ૩ લાખના રોકડ પુરસ્કાર અપાશે: ચેસ પ્લેયર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ‘અબતક’ને આંગણે બુઘ્ધિમતાની…
શહેરમાં બ્યુટીફીકેશન માટેના આયોજનના એક ભાગ રૂપે આગામી દિવસોમાં શહેરના વિવિધ પાંચ સર્કલોમાં ફૂવારા શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ આયોજનનું એક મહત્વનું…