તાજેતર માં શહેરના વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલમાં એક અનોખો કેસ આવ્યો જેમાં જન્મથીજ માનાસિક રીતે નબળા એવા …
Rajkot News
શું કાલે ખરા ર્અમાં દેશનો ૭૩મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે? એક બાજુ ક્ધયા કેળવણી તો બીજી બાજુ બાળમજૂરી… દેશની આન-બાન-શાન એવા તિરંગાઓ જો વધુ પ્રમાણમાં વેચાશે તો…
પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મ શ્રી ડો. સુધીર શાહ, ડો. નાગપાલ સાહેબ સહિત ૪૦ થી વધુ વિશ્વવિખ્યાત તબીબોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપાના સભ્ય બનાવ્યા…
દેશના એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે ત્યારે ગુરુવારે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ પણ હોય આતંકી હુમલાની આશંકા વચ્ચે રાજકોટ એરપોર્ટ ઉપર…
રાજકોટ, મોરબી અને ભાવનગરમાં છ વેપારી સાથે રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની છેતરપિંડી કર્યાની કબુલાત: રૂા.૫ લાખ રોકડા કબ્જે: સુત્રધારની શોધખોળ શહેરના વેપારીઓને આંગડીયા પેઢીના કર્મચારી તરીકેની…
વહીવટી તંત્રની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ તંત્ર રહેશે ખડેપગે પાંચ દિવસીય લોકમેળા માટે હાલ પૂરજોશમાં ચાલતી તૈયારીઓ રેસકોર્ષ મેદાનમાં તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન…
ભારે વરસાદનાં ૩ દિવસ બાદ પણ સ્માર્ટ સિટીની હાલત ગામડાથી બદતર: અનેક વિસ્તારો હજી પાણી-પાણી: ડ્રેનેજનાં પાણી લોકોનાં ઘરમાં: રાજમાર્ગોની હાલત મગરની પીઠ જેવી: પ્રિ-મોનસુન એકશન…
ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારનાં રાજકોટ જિલ્લામાં આગામી તા.૧૪-૦૮-૨૦૧૯ થી તા.૧૮-૦૮-૨૦૧૯ દરમ્યાન…
એઇડસ હોય કે કેન્સર, વાઉ પ્રોજેકટના સ્વયંસેવકોનો મુખ્ય ધર્મ છે: સેવા તેમના માટે જાત-પાત, ગરીબ-તવંગર કે ઊંચ-નીચના ભેદભાવો અસ્તિત્વ જ નથી ધરાવતા કુદરત જયારે માનવી પાસેથી…
વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની આજે તૃતીય પુણ્યતિથિ સનાતન હિંદુ ધર્મ અને જગતના ધર્મો એ જેને સાધુતાની ચરમસીમા કહી છે, તે આ મહાપુરુષ સાધુતા એ માત્ર…