ડેમનાં ૨૩ દરવાજા ખોલાયા: ૬.૪૭ લાખ કયુસેક પાણીની આવક સામે ૬.૪૫ લાખ કયુસેક પાણીની જાવક: નર્મદા નદી બે કાંઠે: હેઠવાસનાં ૨૩ ગામોને એલર્ટ કરાયા: કલેકટર આઈ.કે.પટેલની…
Rajkot News
સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામામાં હાઇકોર્ટ અંગે કરેલી ટીપ્પણી મુદ્દે ભુપેન્દ્રસિંહે વારંવાર હાઇકોર્ટમાં માફી માંગતા આશ્ચર્ય ધોળકા વિધાનસભાની ચુંટણીને પડકારતી પીટીશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સામે આક્ષેપો કરતી…
બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉર્જામંત્રી સૌરભભાઈ…
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈમામ હુસેન અને તેમના ૭૨ સાીદારોને વહોરેલી શહાદતની યાદમાં મનાવવામાં આવતા મહોરમના પર્વ નિમિત્તે તાજીયા ઝુલુસ નિકળ્યા હતા. આજે તમામ મસ્જિદોમાં આસુરાની…
મેલેરિયાનાં સરેરાશ રોજનાં ૩૩ કેસ સાથે ચાલુ વર્ષે ૮૨૫૩ કેસ અને ડેન્ગ્યુનાં ૧૪૨૭ કેસ નોંધાયા ચોમાસાની ઋતુ દરમિયાન રાજયભરમાં રોગચાળો ફાટી નિકળ્યો હોય તેમ ફકત એક…
રેજન્સી લગૂન રીસોર્ટ ખાતે આયોજન: શહીદ જવાનોના પરિવારને ચેક વિતરણ કરાશે: એસો.નાં હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહિદ જવાનોનાં ૩૫ પરિવારોને…
ગણપતી મંગલ મહોત્સવમાં ગીતા રબારીનું પુષ્પગુચ્છથી સન્માન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજના માર્ગદર્શન હેઠળ રાજકોટ…
રાજકોટના નામાંકીત સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોએ કેમ્પમાં સેવા આપી રોગો વિશેની માહિતી અને તેનાી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું: કેમ્પનો ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો લોહાણા મહાજન…
આર.કે. યુનિવર્સિટી દ્વારા હોકાથોન અને ઝુમ્બાનું કરાયું આયોજન વર્લ્ડ ફિઝીકલ થેરાપી ડે અનુલક્ષી રાજકોટ ખાતે આર.કે.યુનિવર્સિટી દ્વારા ફિઝીયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આર.કે.…
ગાંધીજીના વિચારો-સંદેશાઓના પ્રચાર્રો નિકળેલી સુરક્ષા દળોની સાઈકલ યાત્રાનું મનપા દ્વારા સ્વાગત-સન્માન ગાંધી મ્યુઝિયમ ખાતે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ…