પહેલા સારા રોડ રસ્તા આપો ત્યાર બાદ કડક કાયદા બનાવો: રસ્તા પર રખડતા ઢોર અને ખરાબ રસ્તા અને આકરા દંડના કારણે બંધનું એલાન હાલ સમગ્ર ગુજરાતમાં…
Rajkot News
નાના સજાળીયાના યુવાને રિપોર્ટ પોઝીટીવ પહેલા જ દમ તોડતા ગામમાં તપાસ શરુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને ભાવનગર સહીત કોગો ફીવરમાં પાંચના મૃત્યુ બાદ રાજકોટ જીલ્લામાં પણ આ…
શિક્ષણ બોર્ડનાં સભ્ય ડો.પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત: ધો.૧૨ની મંજુરી નહીં મળે તો વિદ્યાર્થીઓનું ભાવી જોખમાશે ગત વર્ષે જુન-૨૦૧૮માં ધો.૧૧ની મંજુરી મળી હોય તેવી…
રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા મૈયાના વધામણા: પ્લાસ્ટિક પર પ્રતિબંધ કાર્યક્રમ અને વૃક્ષારોપણ:સાધૂ, સંતો મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને નગરજનો હોંશભેર થયા નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં શામેલ…
સામાજીક, ધાર્મિક સંસ વિવિધ કોલેજોના સંચાલકો સો બેઠક: શહેરીજનોને ઉમટી પડવા કોર્પોરેશનના પદાધિકારીઓની અપીલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર મેઘરાજાની અસીમ કૃપાી ૧૩૮ મીટર એટલે કે…
જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સિવિલ સર્વિસની પરીક્ષાઓની તાલીમ માટે રાજયનું સૌપ્રથમ સીસીડીસી, યુપીએસસી ભવન કાર્યરત થશે: ૨૯મીએ મુખ્યમંત્રીનાં હસ્તે ઉદઘાટન ભારત દેશમાં સૌથી અગત્યની અને મહત્વની…
બાળકો, મહિલાઓ તથા સિનિયર બહેનો પણ રાસ-ગરબામાં જોડાઈ શકશે: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે લોહાણા મૈત્રી મહિલા મંડળ, બેડીનાકા વિસ્તારની સમગ્ર ટીમ દ્વારા આગામી તા.૨૨/૯/૨૦૧૯ને રવિવારનાં રોજ…
મુદત પહેલા એક વર્ષ અને મુદત બાદ એક વર્ષ લાયસન્સ રિન્યુ પ્રક્રિયાને ૧લી સપ્ટેમ્બરી તમામ આરટીઓ કચેરી ખાતે નવો નિયમ લાગુ કરાયો કેન્દ્ર સરકારે લાગુ કરાયેલા…
કાયદા ભવન ખાતે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(એ) હટાવવાનાં નિર્ણયનો બંધારણીય આયામ અને પડનારી અસરો પર અર્થપૂર્ણ સેમિનાર યોજાયો ૫મી ઓગસ્ટે ભારતીય બંધારણનાં અનુચ્છેદ ૩૭૦ હટાવવાનાં ઐતિહાસિક…
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી ગઈકાલે સાંજે રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને સંબોધ્યા હતા અને વડાપ્રધાન મોદીના…