સૌથી જુની અગ્રગણ્ય અને ખ્યાતનામ ડો. કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલ ‘NABH‘દ્વારા પ્રમાણિક: સર્ટીફીકેટ મેળવતી સૌરાષ્ટ્રની પ્રથમ હોસ્પિટલ સૌરાષ્ટ્ર-કચ્છ માં સૌથી જુની ૧૧પ વર્ષથી ખ્યાતનામ કેશુભાઇ મહેતા…
Rajkot News
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ હેઠળના એરિયા બેઇઝડ ડેવલપમેન્ટ (એ.બી.ડી.)માં રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના…
શનિવારે યોજાનાર કાર્યક્રમમાં જાણીતા ગાયક, ટીકટોક સ્ટાર અને ૩ થી ૪ હજાર ખેલૈયાઓ રમઝટ બોલાવશે: આયોજકો અબતકને આંગણે આગામી દિવસોમાં માતાજીની આરાધનાનું સૌથી મોટુ પર્વ એટલે…
રાજયની અલગ અલગ ૧૭ ટીમોએ ભાગ લીધો રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ચાલી રહેલ રાજયકક્ષાની ગરબા સ્પર્ધાની કાલે ત્રીજો દિવસ હતો. ત્યારે ગુજરાત રાજયમાંથી અલગ અલગ…
સાધના કેન્દ્રી શરૂ થયેલા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરમાં આજે સાયન્સ કોલેજ, વિદ્યાપીઠ કાર્યરત: પૂ.ગુરૂદેવ ૪ વર્ષની ઉંમરે જૈન ધર્મના તત્વ જ્ઞાન વિશે માહિતીગાર થયા હતા શ્રીમદ…
ગાંધીજીની તીથી પ્રમાણે જન્મ જયંતિ ખાદીને જીવંત રાખવા રેંટીયા કાંતણ સ્પર્ધાઓ યોજાઇ: દેવેન્દ્રભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, રાજુભાઇ પોબારુ સહિતના આગેવાનોની ઉ૫સ્થિતિ આજે ગાંધીજીની તીથી પ્રમાણે જન્મ…
પાંચ વ્યકિતઓ ઘાયલ: ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બગોદરા પાસે સીમ ખેતરમાં ઘાસ કાપવા બાબતમાં સવારના ભરવાડ અને કોળી પટેલ વચ્ચે બબાલ થયા બાદ તેનું પરીણામ…
રાજ્યમાં હળવા ઝાપટાી લઈ ૫ ઈંચ સુધી વરસાદ કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન: સૌરાષ્ટ્રમાં ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના નવરાત્રીના રંગમાં મેઘરાજા ભંગ પાડે તેવી ભીતિ:…
દાણચોરી પ્રકરણમાં અમદાવાદ કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટની પણ કરાઈ હતી ધરપકડ: રાજકોટના અન્ય બે મોટા માાની ધરપકડ થાય તેવી પણ શકયતા અમદાવાદમાં યેલી કરોડો રૂપિયાની સોનાની દાણચોરીમાં રાજકોટના…
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૨ હેઠળ હા ધરવામાં આવી તપાસ: રેવતી સિમેન્ટના ડાયરેકટર ઉમેશ શાહરાની કરાઈ પુછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ગુજરાત વિભાગે મધ્યપ્રદેશ સ્થિત રેવતી સીમેન્ટ્સ…