રાજબેંકની ૩૯ વર્ષની સફળ યાત્રાનો શ્રેય ૩ લાખ કરતા વધુ ડિપોઝીટરો, ૮૦ હજાર જેટલા સભાસદો, ધિરાણદારોને બેંક પરત્વેનો અતૂટ વિશ્વાસ, ૨૬૫ નિષ્ઠાવાન કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી…
Rajkot News
દાંડીથી પોરબંદર સુધીની સાઇકલ યાત્રામાં એનસીસીના ર૧ યુવાઓ ઉપરાંત આર્મીના જવાનો જોડાયા રાજકોટ ના ગાંધી મ્યુઝીયમ ખાતે આવી પહોચેલી એન.સી.સી. ના ર૧ યુગલ-યુવતિઓની ટીમ દ્વારા ગાંધીજીની…
રંગીલા રાજકોટમાં જ તૈયાર કરાયેલી આ શોર્ટ ફિલ્મ દિવાળીના ૧પ દિવસ પહેલા થશે રિલીઝ: કલાકારોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત અબ હોગી હેપ્પી વાલી દિવાલી…. આજ ટાઇટલ…
કચ્છી, જસ્તી, ટ્રેડીશ્નલ પાયલ, કિડ્ઝ પાયલ, ઓકસાડાઇઝ પાયલ, કડા સહીતની ડિઝાઇનો ઉપલબ્ધ રાજકોટના પેલેસ રોડ રાજશૃંગી બેઝમેન્ટમાં આવેલ પોપ્યુલર જવેલર્સ ખાતે તા.ર૭ સપ્ટેમ્બરથી ૦૧ ઓકટોબર સુધી…
ભાદરવો મહિનો આજે પૂરો થઈ રહ્યો છે. મેઘરાજા આ વર્ષ વિદાય લેવાના રતીભાર પણ મૂડમા ન હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રાજકોટના આકાશમાં કાળા…
કાલથી રંગેચંગે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સૌ કોઈ માંની આરાધના કરવા ઉત્સુક બની ગયા છે કોઈ અર્વાચીન રાસોત્સવમાં ગરબે ઘુમવા તો બાળાઓ પ્રાચીન ગરબીમાં ચાચર…
અલગ અલગ શાખાઓ દ્વારા કિશાન મેળા, ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી સભા, આર્થિક સમાવેશ શિબિર, કિશાનોનો સત્કાર સમારંભ વગેરે યોજાશે બેંક ઓફ બરોડા દ્વારા ગત વર્ષે આયોજીત બરોડા…
વિર્દ્યાથીઓ વેપાર ઉદ્યોગ તરફ વળે અને તેમની સ્કીલ બહાર આવે તે હેતુી ‘અબતક’ મીડિયા સો મળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટના વિર્દ્યાથીઓ દ્વારા આયોજિત સમીક્ષા-૨૦૧૯ની ઈવેન્ટનું ધમાકેદાર…
ત્રિદિવસીય વર્કશોપનું આયોજન: દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને શાળા-કોલેજ, નોકરીનાં સ્થળે કે સમાજમાં કઈ રીતે વર્તવું તેનું માર્ગદર્શન અપાયું શહેરની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતા ૧૩થી…
૩૦૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કર્યુ રાજકોટની ગારડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી દ્વારા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી સીંગલયુઝ પ્લાસ્ટીક બંધ કરવાની અપીલને ઘ્યાને લઇ કોલેજના…