મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી-જુદી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ગત તા.૨૮/૯ને શનિવારનાં રોજ નવરાત્રી રાસોત્સવનું આયોજન બાલભવન રાજકોટ ખાતે કરાયું હતું.…
Rajkot News
ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ રમી માણી રહ્યા છે નવરાત્રી મહોત્સવ ‘અબતક’ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓ દરેક નોરતામાં મનમૂકીને નાચ્યા છે. ત્યારે ગઈકાલે પાંચમા નોરતે પણ રાસ રસીયાઓએ…
દાંડીયા, ટીપ્પણી, મંજીરા,દીવડા, ખંજલી રાસે લોકોને મુગ્ધ કર્યા જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ નવરાત્રી મહોત્સવ સમીત, મહીલા મંડળના સંયુકત ઉપક્રમે ૩૯માં વર્ષે પ્રાચીન…
કલબ યુવીમાં સુર, સંસ્કાર અને શિસ્તનો ત્રિવેણી સંગ ૨ંગીલા ૨ાજકોટ શહે૨માં નવ૨ાત્રી મહોત્સવની ધમાકેદા૨ ઉજવણી થઈ ૨હી છે. કલબ યુવીમાં પાંચમા નો૨તે ખૈલૈયા અને દર્શકોની ભીડ…
સીંગર મહર્ષિ પંડયાએ દેશ-વિદેશમાં ૫૦૦ થી વધુ આપ્યા છે સ્ટેજ પ્રોગ્રામ મા આદ્યાશકિતની આરાધના અર્થે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું રંગારંગ આયોજન થયું છે. ગઈકાલે પાંચમા નોરતે…
સાયબા સડકુ બંધાવ આજે મારે જવાગડ જાવું અદ્યતન સાઉન્ડ સિસ્ટમ , ખ્યાતનામ સીંગરોના સુરે ખેલૈયાઓનો થનગનાટ અબતક સુરભીમાં એક નહીં અનેક ‘અન્ના’ઓ ઝુમ્યા ‘અબતક’ સુરભી પ્રસ્તુત…
કુવાડવા-મઘરવાડા રોડ પર બનેલો બનાવ: પોલીસે અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત થયાના કાગળો કર્યા: જામગઢ ગામના યુવાને મૃતકને રીક્ષામાં બેઠેલો જોયો હોય તેથી સમગ્ર ઘટના પ્રકાશમાં…
પાણી પહેલા પાળ બાંધવી એ ડાહપણનું કામ સંવેદનશીલ વિસ્તારમાં છાશવારે થતાં સામાન્ય ઝઘડા કયારેક મોટુ સ્વરૂપ ધારણ કરી લે તેવી પરિસ્થિતિ: આવા સ્થળોએ કડક અધિકારીની જરૂરીયાત…
અમરેલીના ખાંભામાં ૨, સુરેન્દ્રનગરના ચુડામાં ॥ ઈંચ વરસાદ: ખંભાળિયા, જેસરમાં ઝાપટા આગામી ૧૦મી ઓકટોબરી ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી…
બ્રિટનના તાજેતરમાં બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હાલમાં જ ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન અને કોમનવેલ્થ એસોસિએશન દ્વારા કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ તા. ૨૫…