Rajkot News

Screenshot 1 3

અગ્નિ દેવ સ્વા: ૨ાજકોટના ૨ાજપિ૨વા૨ની શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમા ૨ાજકોટ શહે૨નાં પેલેસ ૨ોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ દેવી માઁ આશાપુ૨ા માતાજીનાં મંદિ૨ ખાતે આસો નવ૨ાત્રિ આનંદ…

people-are-fascinated-to-see-the-rava-ras-of-navadurga-giris

અર્વાચીન આયોજન વચ્ચે ખંડપ્રાચીન ગરબા: આદ્યશકિત સાથ-સાથ ગરબે ઘુમી રહ્યો છે તેવો ભકિતમય માહોલ સર્જાયો શહેરની રૈયા રોડ સ્થિત અલ્કાપુરી સોસાયટીમાં છેલ્લા ૨૨ વર્ષથી નવદુર્ગા ગરબી…

vlcsnap 2019 10 07 12h58m32s115

નવરાત્રિ એટલે નવ દિવસ દરમિયાન અંતરમુખી થવાનો અવસર સ્વામિ વિશ્વ સ્વરૂપજીની ઉપસ્થિતમાં દેશ-વિદેશમાં મળી ૨૩૦ જગ્યાએ પૂજન આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા રાજકોટ ખાતે નવરાત્રિ દરમિયાન અલગ…

IMG 20191007 WA0019

સુવિધાઓ અને કાર્યવીધીની તબીબી અધિક્ષકે જાણકારી મેળવી સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને દર્દીઓનાં કેન્દ્ર સ્થાન પર રાજકોટ પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલમાં દર્દીઓની સાર સુવિધાઓમાં અધતન વધારો કરવા…

to-provide-customers-with-special-facilities-j-k-inauguration-of-a-new-printers-office

લેટેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ; બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા રાજકોટના મવડી રોડ પર બાપાસીતારામ ચોક પાસે જે.કે. પ્રિન્ટર્સ કે જે છેલ્લા ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી…

15803118 l

ગારડી બી.એડ.કોલેજનાં છાત્રો વડીલોની વંદના કરશે સમગ્ર દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત માવતરો માટેની સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે…

inauguration-of-2-foot-ring-road-3rd-pillar-maternity-home

આધુનિક ટેકનોલોજી, નિષ્ણાંત ડોકટરો સાથે ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરાયું શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલ રૈયા સર્કલ પાસે પાયલ મેટરનીટી હોમનું ઓપનીંગ થયુ છે.…

vlcsnap 2019 10 07 10h16m49s245

આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ એલઈડી સ્ક્રીન અને શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા સાથે ખોડલધામ ઈસ્ટ ઝોન ઝુમી ઉઠયું ખોડલધામ ટ્રસ્ટનાં નેજા હેઠળ દર વર્ષે રાજકોટનાં અલગ-અલગ ૪ ઝોનમાં…

MAHA ARTI

સીદસર ઉમિયા મંદિરનાં નવા ચેરમેન મૌલેશભાઈ ઉકાણીનું સન્માન શહેરના સેક્ધડ રીંગ રોડ પર કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતા નિમીતે યોજાયેલા મહાઆરતીની ભકિતસભર ઉજવણી…

DSC 2087 e1570451858202

સતત ચોથા વર્ષે એક દિવસીય નવરાત્રીમાં અદ્યતન ગ્રાઉન્ડમાં પાંચ હજારથી પણ વધુ ખેલૈયા ઝુમી ઉઠશે: આયોજકો અબતકને આંગણે રાજકોટમાં સમસ્ત પ્રજાપતિ સમાજમાં એકતા, સંગઠન અને વિકાસ…