Rajkot News

raghuvanshi-youth-club-strengths-bye-bye-navratri-dandiya-with-dj

બુધવારે સેલિબ્રેશન પાર્ટી પ્લોટનાં આંગણે ખેલૈયા નવરાત્રીને બાય-બાય કરવા રંગે ચંગે રમઝટ બોલાવશે: આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી રાજકોટનાં આંગણે અને સેલિબ્રેશન પાર્ટી પ્લોટ, કાલાવડ રોડનાં…

police-lifted-kongi-leaders-including-opposition-leader-before-cms-program

વશરામ સાગઠીયા કાર્યક્રમ સ્થળે પહોંચે તે પૂર્વે જ પોલીસે નજરકેદ કર્યા રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અલગ-અલગ પ્રશ્ર્ને મહાપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા આજે મુખ્યમંત્રી વિજયભાઈ…

vlcsnap 2019 10 08 10h06m05s110

આસુરી વૃત્તિ પર વિજયની ઉજવણીના ભાગ રૂપે શહેરીજનોએ ફાફડા, જલેબી અને મીઠાઈની લીજ્જત માણી નવરાત્રીમાં માતાજીની આરાધના પછી આજે દશેરા અવસર આવ્યો છે. આજનો અવસર માતાજીના…

anjaliben-rupani-inaugurates-new-ward-office-in-ward-no

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૭માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને…

9898

સીઆરપીએફના એડીશનલ ડીજી અરૂણકુમાર શર્માનું અબતક પરિવાર દ્વારા પુષ્પવર્ષાથી ઉષ્માભેર સ્વાગત કરાયું: અબતક મીડિયા હાઉસનાં વિવિધ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ તેઓએ અબતક સાથે એક કલાકથી વધુ સમય…

kamlesh-mirani-greeting-vijayadasami-on-the-eve-of-worship-of-power

વિજયાદશમી એટલે કે અજ્ઞાનરૂપી અંધકા૨ અને સ્વભાવિક વિકારો, કામ, ક્રોધ, મદ અને લોભ, મોહ પ૨ વિજય પ્રાપ્ત ક૨વાની પ્રે૨ણા આપે છે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,…

koli-army-hosts-thursday-bye-night-navratri

સતત ૬ વર્ષથી સમાજના આગેવાનો દ્વારા આયોજન: આયોજકો અબતકને આંગણે વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ કરતી કોળી સેના દ્વારા એક દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારના રોજ…

bye-bye-vandan-navratri-rasotsav-for-chunwali-koli-thakore-society-tomorrow

સતત સાતમા વર્ષે આયોજન: રપ૦૦ થી વધુ ખેલૈયાઓ બોલાવશે રાસની રમઝટ: આયોજકો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે શહેર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બાય બાય નવરાત્રી સ્પંદન…

6 1

વી.વી.પી. ઈજનેરી કોલેજના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આયુર્વેદાચાર્ય ડો.મીનુભાઈ પરબીયાનું  વ્યાખ્યાન ગોઠવવામાં આવેલ હતું. જેમાં ૨૦૦ી વધુ ઔષધિય છોડની માહિતી આપી તેમજ તજજ્ઞએ વ્યાખ્યાન દરમિયાન યાદ શક્તિ,…

all-the-koli-community-organized-a-bye-by-night-navratri-on-monday

રાસોત્સવમાં એકત્રીત થનાર ફંડ ફાળાનો મંદબુધ્ધિના બાળકો માટે ઉપયોગ કરાશે: કાર્યક્રમની રૂપરેખા લઈ આયોજકો અબતકને આંગણે સમસ્ત કોળી સમાજ એટલે કે ચુંવાળીયા,તળપદા, ઘેડીયા ત્રણે સમાજના લોકો…